IND vs SA / 16 રને ટીમ ઇન્ડિયાની જીત, પહેલી વખત પોતાના ઘરમાં ભારતે T20 સીરીઝમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું

IND vs SA 2nd T20 match India beat South Africa by 16 runs

ગુવાહાટીમાં રમાયેલ બીજી T20 મેચમાં ટીમ ઇન્ડિયાએ 16 રનથી જીત મેળવી છે. આ સાથે જ ભારતે 3 મેચની સીરીઝીમાં 2-0થી લીડ મેળવી લીધી છે અને સીરીઝ પોતાના નામે કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ