બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Income Tax has raided Surana Group and Kansal Group, action on Surana Group completed after 5 days

કાર્યવાહી / 5 દિવસ બાદ સુરતના સુરાના અને કંસલ ગ્રુપ પર ITના દરોડાની કાર્યવાહી પૂર્ણ, 22થી વધુ સ્થળોની તપાસમાં કરોડોના બેનામી વ્યવહાર મળ્યા, જાણો વિગત

Dinesh

Last Updated: 10:05 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપના 22થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે, બાતમીની માહિતી લિક ન થાય તે માટે મહારાષ્ટ્ર પાસિંગની ગાડીઓનો ઉપયોગહ કરાયો હતો

  • સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપ ઉપર આવકવેરાના દરોડા
  • 5 દિવસ બાદ સુરાના ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહી પૂર્ણ
  • સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપના 22થી વધુ સ્થળોએ પર દરોડા


છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપ ઉપર આવકવેરાના દરોડા પાડ્યા છે. અત્રે જણાવીએ કે, 5 દિવસ બાદ સુરાના ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.

22થી વધુ સ્થળો પર દરોડા
સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપના 22થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે સપાટો  બોલાવ્યો છે. સૂત્રો પાપ્ત માહિતી મુજબ સુરાના ગ્રુપની 500 કરોડની બેનમી આવક, સંપત્તિ અને વ્યવહારો મળી આવ્યા છે. જ્યારે કંસલ ગ્રુપના 200 કરોડના બેનામી વ્યવહારો, સંપત્તિ આવક મળ્યી આવ્યો છે. મળી આવેલા દસ્તાવેજોનું વેરિફિકેશન કર્યા બાદ કર ચોરીની સાચી રકમ બહાર આવશે. સુરાના ગ્રુપ જમીન લે વેચ અને કન્સ્ટ્રકશન ક્ષેત્રે સંકળાયેલું છે. જ્યારે કંસલ ગ્રુપ યાર્નના વ્યવસાય ઉપરાંત જમીનના ધંધા સાથે પણે સંકળાયેલું છે.

આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો
અત્રે જણા વીએ કે, 100થી વધુના કાફલા સાથે આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો હતો. દરોડા તેમજ બાતમીની માહિતી લિક ન થાય તે માટે મહારાષ્ટ્ર પાસિંગની (MH) ગાડીઓ ઉપયોગમાં લેવાઇ હતી. તપાસ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ અને જ્વેલેરી મળી આવી હોવાની માહિતી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ