બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / In the second match against Afghanistan, Team India has achieved a tremendous victory

INDvAFG / ભારતે અફઘાનિસ્તાનનો ફરી પેંચ કાપ્યો! રોહિત શર્માની ઢીલ, પણ જયસ્વાલે તોફાની રીતે ખેંચી પારી, જડી ફિફ્ટી

Mahadev Dave

Last Updated: 10:10 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત જીત હાંસલ કરી છે. આ મેચના હીરો જયસ્વાલ અને દુબે રહ્યા હતા.

  • અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત જીત હાંસલ કરી
  • ટીમ ઇન્ડિયાનો 6 વિકેટે વિજય

અફઘાનિસ્તાન સામેની શ્રેણીમા ભારતનો વધુ એક શાનદાર વિજય થયો છે. આજે ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ક્રિકેટનો જંગ ખેલાયો હતો. જેમા ટીમ ઇન્ડિયાએ બાજી મારી જીત પોતાને નામ કરી છે. પ્રથમ બેટિંગમાં અફઘાનિસ્તાને તમામ વિકેટના ભોગે 172 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઉતરેલ ટીમ ઇન્ડિયા જીત માટે સફળ થઈ છે. ટીમ ઇન્ડિયાએ 6 વિકેટે વિજય હાંસલ કરી મેચની સમાપ્તિ કરી છે.ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.

રોહિત શર્મા સસ્તામાં આઉટ થઈ જતા ચાહકો નારાજ થયા હતા. રોહિત પ્રથમ ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો અને આ સાથે જ ભારતની પ્રથમ વિકેટ પડી હતી. ફારૂકીની બોલિંગમાં મોટો શોટ રમવાના પ્રયાસ દરમિયાન તે બોલ્ડ થયો હતો. જ્યારે કોહલીના રૂપમાં ટીમ ઇન્ડિયાને બીજો ફટકો પડ્યો હતો. નવીને તેને છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર કેચ આઉટ કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

INDvAFG Team India Yashasvi Jaiswal' afghanistan ક્રિકેટ ભારતની જીત રોહિત શર્મા INDvAFG
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ