બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 2026માં આ રાશિને જબરદસ્ત નડશે શનિની સાડાસાતી, 2027 સુધી પીછો નહીં છોડે!

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / 2026માં આ રાશિને જબરદસ્ત નડશે શનિની સાડાસાતી, 2027 સુધી પીછો નહીં છોડે!

Last Updated: 07:37 PM, 11 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2026 માં શનિની સાડા સાતીનો બીજો તબક્કો મીનમાં રહેવાનો છે. જે તેમના હેલ્થ, પારિવારિક જીવન, કરિયર અને વ્યવસાય પર નકારાત્મક અસર કરશે.

1/7

photoStories-logo

1. સાડા સાતી

જ્યોતિષીય ગણતરીઓ અનુસાર વર્ષ 2026 માં શનિનું ગોચર નહીં થાય. તેઓ સૌથી ધીમી ગતિએ એટલે કે લગભગ 1 વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે. આથી 2025 ની માફક શનિની સાડા સાતીનો સમયગાળો મેષ, કુંભ અને મીનમાં ચાલુ રહેશે. સાડા સાતીનો પહેલો તબક્કો મેષમાં, બીજો મીનમાં અને ત્રીજો કુંભમાં રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મીન પર અસર

જેમાં સાડા સાતી બીજો તબક્કો સૌથી પીડાદાયક હોય છે. આ એ તબક્કો હોય છે જ્યારે વ્યક્તિને સૌથી વધુ દુઃખ અને કષ્ટનો સામનો કરવો પડે છે. મીન રાશિ 2026 દરમ્યાન સાડા સાતીનો બીજો તબક્કો અનુભવશે. 3 જૂન 2027 ના રોજ જ્યારે શનિ મીન રાશિથી મેષ રાશિમાં ગોચર કરશે ત્યારે સાડા સાતીનો બીજો તબક્કો મીન રાશિથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. તો ચાલો વર્ષ 2026માં મીન રાશિ પર સાડાસાતીના પ્રભાવ વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. હેલ્થ

આ દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઇ શકે છે. તણાવ, ચિંતા, થાક અને આળસ તમારા કામમાં ખલેલ પહોંચાડી શકે છે. માનસિક અને શારીરિક હેલ્થ પર નકારાત્મક અસર થઇ શકે છે. ઇજાઓ અને અકસ્માતો વિશે પણ ખાસ કાળજી લેવી. વાહન ધીરે ચલાવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કરિયર અને વ્યવસાય

શનિની સાડાસાતીનો બીજો તબક્કો તમારા કામ, વ્યવસાય અને કરિયરમાં અવરોધો લાવી શકે છે. તમારા દરેક પગલે અવરોધો ઉભા થશે. નિષ્ફળતાઓથી તમે નિરાશ થઇ શકો છો. જેમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. આર્થિક સ્થિતિ

આ દરમિયાન તમને આર્થિક નુકસાન થઈ શકે છે. તમારો નફો ઘટી શકે છે કે આવક ઘટી શકે છે. ખર્ચ વધશે અને તમારી બચત જાળવી રાખવી મુશ્કેલ બનશે. રોકાણ કરેલુ ફંડ પણ ગુમાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પારિવારિક જીવન

પારિવારિક જીવન તણાવપૂર્ણ બની શકે છે. વૈવાહિક જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ શકે છે. નજીકના મિત્રો અને સંબંધીઓ દ્વારા તમને દગો આપવામાં આવી શકે છે. ચીડિયાપણું ઘર, પરિવાર અને વર્કપ્લેસ પર લોકો સાથેના સંબંધો પર તણાવ લાવી શકે છે. સંતાન સંબંધિત ચિંતાઓ પણ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pisces Saturn Transit Sada Sati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ