બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દર મહિને વાળમાં કલર કરતા હોય તો બંધ કરી દેજો! ત્રણ પ્રકારના કેન્સરનો ખતરો

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / દર મહિને વાળમાં કલર કરતા હોય તો બંધ કરી દેજો! ત્રણ પ્રકારના કેન્સરનો ખતરો

Last Updated: 07:08 PM, 15 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે, હેર ડાઇ કરવાથી કેન્સર જોખમ વધે છે? જેમાં બ્લડ કેન્સર (લ્યુકેમિયા, લિમ્ફોમા), બ્લેડર કેન્સર અને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ પણ રહેલું હોય છે.

1/6

photoStories-logo

1. હેર ડાઇ

દરેક લોકો સુંદર દેખાવા માંગે છે. એના માટે અલગ અલગ પ્રયાસ કરે છે. જેમાં માથાના વાળને કલર કરવાનો પણ સમાવેશ થાય છે. એના માટે માર્કેટમાં વિવિધ બ્રાન્ડના કલર ઉપલબ્ધ છે. જેમાં વાળના વિવિધ શેડ્સ પણ ઓફર કરવામાં આવે છે. જો તમે દર મહિને આ કેમીકલ કલરથી હેર ડાઇ કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. હેર ડાઇમાં રહેલા ઘણા કેમીકલ લાંબા ગાળે શરીર માટે હાનિકારક સાબીત થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આ કેન્સરનું રિસ્ક

અમેરિકન કેન્સર સોસાયટીની સ્ટડી “Hair Dyes and Cancer Risk” માં હેર ડાઇ અને બ્લડ કેન્સર (લ્યુકેમિયા, લિમ્ફોમા), બ્લેડર કેન્સર અને બ્રેસ્ટ કેન્સર વચ્ચે સંભવિત કનેક્શન જોવા મળ્યું છે. આ સિવાય Harvard Health Blog: Do hair dyes increase cancer risk? મુજબ હેર ડાઇનો નિયમિત ઉપયોગ દરેક કેન્સરનું જોખમ વધારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પરમીનેન્ટ હેર ડાઇ વધુ નુકશાનકારક

અનેક સ્ટડી મુજબ જે સ્ત્રીઓ નિયમિતપણે પરમીનેન્ટ હેર ડાઇનો ઉપયોગ કરે છે તેમને બ્રેસ્ટ કેન્સરનું જોખમ 90 ટકા વધારે હોય છે. હેર ડાઇમાં પેરાફેનિલીન ડાયમાઇન, એમોનિયા, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને વિવિધ સુગંધિત એમાઇન્સ જેવા રસાયણો હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સ્કેલ્પ દ્વારા પ્રવેશી શકે છે લોહીના પ્રવાહમાં

જે સ્કેલ્પ દ્વારા લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે. તે વાળને વિવિધ નુકસાન પહોંચાડે છે. જેમાં વાળ ખરવા અને તૂટવા, સ્કેલ્પમાં બળતરા, એલર્જીક રિએક્શન, વાળ પાતળા થવા, વાળ આછા થઇ જવા અને વાળની બનાવટમાં ફેરફારનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ રીતે કરવો બચાવ

આ સમસ્યાથી બચવા વારંવાર તેનો ઉપયોગ ટાળવો. જ્યારે ખૂબ જ જરૂરી હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો. મતલબ કે, દર 3-4 મહિના કરતા વધુ સમય પહેલા હેર ડાઇ ન કરો. એમોનિયા ફ્રી અને હર્બલ હેર કલરનો ઉપયોગ કરો. હેર ડાઇ કરતી વખતે મોજા અને બ્રશનો ઉપયોગ કરો જેથી કેમિકલ તમારા હાથ અને ત્વચાના સીધા સંપર્કમાં ન આવે. હેર ડાઇ કર્યા બાદ વાળને સારી રીતે ધોઈને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hair Dyeing Cancer Risk Chemical Color
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ