ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:07 PM, 21 February 2026
ADVERTISEMENT
હોળીનો તહેવાર આનંદ અને રંગોનું પ્રતીક મનાય છે. પરંતુ શું તમે જાણો છો કે 'હોળાષ્ટક' હોળીના બરાબર આઠ દિવસ પહેલા શરૂ થાય છે? 2026 માં તે 24 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 3 માર્ચ સુધી રહેશે. લોકોનું માનવું છે કે, આ આઠ દિવસો દરમિયાન કોઈ નવું કે શુભ કાર્ય ન કરવું જોઈએ. આ સમય ભક્તિ અને પૂજા માટે સૌથી શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ સમયગાળા દરમિયાન જોવા મળતા કેટલાક સપના સામાન્ય નથી. તે સપના સૂચવે છે કે ભગવાન તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવવાના છે. ચાલો તેમાંથી ચાર ખાસ સપના વિશે જાણીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો