બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / icmr built nursing robot capable of taking food samples from patients

ખુશખબર / વૈજ્ઞાનિકોની આ સફળતાને કરશો સલામ, ડૉક્ટરોને કોરોનાથી બચાવવા કોરોનાના દર્દીના આટલા કામ આ રોબોટ કરશે

Dharmishtha

Last Updated: 08:33 AM, 30 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક દેશોમાં તથા આપણા દેશમાં પણ કોરોના સામે લડી રહેલા ડૉક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓ સૌથી પહેલા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમજ તેમના જીવને કોરોનાને લીધે જોખમમા મુકાવાની શક્યતા વધારે છે. આથી આપણા દેશના વૈજ્ઞાનિકોએ બને તેટલા ડૉક્ટરો દર્દીઓના સંપર્કમાં ઓછા આવે તે માટે રોબર્ટ તૈયાર કર્યો છે.

  • નર્સિંગ રોબોટ એચસીએઆરડી સ્વચાલિત
  • 80 કિલો વજનવાળા રોબોટની કિંમત પાંચ લાખ રૂપિયા
  • દર્દીઓને ખોરાક આપવા તેમજ પરીક્ષણ માટે તેમના નમૂના લેવા સક્ષમ 

ઈન્ડિયાન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ( ICMR)ની દુર્ગાપુર સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ સંસ્થાએ કોરોના સામે મોરચે લડી રહેલા આરોગ્ય કર્મચારીઓને મદદ કરવા માટે એક રોબોટ બનાવ્યો છે. નર્સિંગ રોબોટ એચસીએઆરડી સ્વચાલિત છે. આ સિવાય તેને નિયંત્રિત પણ કરી શકાય છે. 80 કિલો વજનવાળા રોબોટની કિંમત પાંચ લાખ રૂપિયા છે. તે દર્દીઓને ખોરાક આપવા તેમજ પરીક્ષણ માટે તેમના નમૂના લેવા સક્ષમ છે.

સંસ્થાના ડાયરેક્ટર ડો.હરીશ હિરાનીએ કહ્યું, "હોસ્પિટલોમાં દર્દીઓની સંભાળ રાખવા માટે બનાવવામાં આવેલું આ રોબોટ કોરોના સામેના યુદ્ધમાં ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે." આ સહાયથી, તબીબી અને નર્સિંગ સ્ટાફ સીધો ચેપ ટળશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ