Daily Dose / ક્રિકેટ હવે બદલાઈ જશે, ICCએ કર્યા મોટા ફેરફાર, જાણીને તમે પણ દંગ રહી જશો

તમામ લોકોની મનપસંદ રમત ક્રિકેટમાં ICCએ કેટલાક મહત્વના ફેરફારો કર્યા છે. ICC(ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ ક્રિકેટની રમતમાં 8 નવા નિયમ બનાવ્યા છે, જે ટુંક સમયમાં જ લાગૂ થઇ જશે. ત્યારે શું છે આ નવા નિયમો તે જાણવા માટે જુઓ આજનું Daily Dose...

બ્રેકિંગ ન્યૂઝ