બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / વિશ્વ / huawei sold honor brand to shenzen zhixin new information technology after hit by us sanctions

ડીલ / અમેરિકામાં પ્રતિબંધથી કંટાળીને Huawei એ Honorને વેચી, આ કંપનીએ 15 બિલિયન ડૉલરમાં કરી ડીલ

Dharmishtha

Last Updated: 12:41 PM, 17 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત 2 વર્ષોમાં સતત અમેરિકન પ્રતિબંધને સહન કર્યા બાદ વાવે(Huawei)એ પોતાની સબ બ્રાન્ડ ઓનર (Honor)ને વેચવાનો નિર્ણય લીધો છે. વાવેએ મંગળવારે કહ્યું કે તે ઓનર સ્માર્ટફોનનો બિઝનેસ ચીનની એક કંપનીને વેચી રહી છે. જેનું નામ શેન્ઝેન Zhixin ન્યૂ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કો લિમિટેડ (Shenzhen Zhixin New Information Technology Co Ltd)છે.

  • બિઝનેસની મનાઈ બાદથી વાવે અને ઓનર બન્નેને ઘણું નુકસાન થયુ
  •  વાવે અને શેન્ઝેનની વચ્ચે આ ડીલ 15 બિલિયન ડોલરમાં થઈ 
  • વાવેએ હાલમાં પોતાની ઓપરેટિંગ સિસ્ટમ અને એપ સ્ટોર લોન્ચ કર્યો છે

વાવેએ આ ડીલની કિંમત વિશે સત્તાવાર રીતે કોઈ જાણકારી નથી આપી પરંતુ રિપોર્ટ મુજબ વાવે અને શેન્ઝેનની વચ્ચે આ ડીલ 15 બિલિયન ડોલરમાં થઈ છે. ઉલ્લેખનીય છે કે ગૂગલ અને કોલકોમ જેવી અમેરિકન કંપનીઓની સાથે બિઝનેસની મનાઈ બાદથી વાવે અને ઓનર બન્નેને ઘણું નુકસાન થયુ છે. વાવેએ હાલમાં પોતાની ઓપરેટિંગ સિસ્ટમ અને એપ સ્ટોર લોન્ચ કર્યો છે.

આ ડીલ બાદ શેન્ઝેનને ઓનરની સપ્લાય ચેન, આર એન્ડ ડી સેન્ટર્સ અને અન્ય પરિસંપત્તિઓની ભાગીદારી કરશે. સીધી રીતે ડીલ બાદ ઓનર પર વાવેનો કોઈ અધિકાર નહીં રહે. સાથે ઓનરના 7 હજાર કર્મચારીઓને નવી કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. વાવે આ વર્ષે 2013માં ઓનર બ્રાન્ડ લોન્ચ કરી હતી. ઓનર બ્રાન્ડ હેઠળ બજેટ અને મિડરેન્જ સ્માર્ટ ફોન લોન્ચ કર્યા હતા. ગત 7 વર્ષોમાં ઓનરે બજારમાં 70 મિલિયન યુઝર્સની સાથે પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ઓગસ્ટમાં ઓનરે ભારતમાં પોતાનું પહેલું લેપટોપ Honor MagicBook 15 લોન્ય કર્યું છે. ઓનરના આ લેપટોપમાં AMD Ryzen 3000 સીરીઝનું સીપીયૂ અને વેગા (Vega)ગ્રાફિક્સ કાર્ડ છે. લેપટોપમાં પ્રી ઈન્ટોલ વિન્ડોઝ મળ્યા છે. ખાસ વાત એ છે કે આ લેપટોપમાં તમારે કુલ એચડી ડિસ્પ્લે મળશે.

Honor MagicBook 15ની કિંમત 42, 990 રુપિયા છે. આ લેપટોપને આ વર્ષના ફેબ્રુઆરીમાં ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યું હતુ. આ લેપટોપમાં વિન્ડોઝ 10 હોમ પ્રી ઈન્સ્ટોલ મળશે. Honor MagicBook 15 માં 15.6 ઈંચની ફુલ એચડી આઈપીએસ ડિસ્પ્લે મળશે. લેપટોપની સાથે 65 વોટનું ચાર્જર મળે છે. જે ટાઈપ સી છે. ચાર્જરને લઈને દાવો છે કે ફક્ત 30 મિનિટમાં લેપટોપ બેટરી 50 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ