Shu Khaso / ઠંડી ઉડાવી દેતાં ચટાકેદાર ટોઠા બનાવવાની સરળ રીત

મૂળ ઉત્તર ગુજરાતની વાનગી 'ટોઠા'. આ વાનગી હવે આખા ગુજરાતમાં લોકપ્રિય બની ચૂકી છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતુ હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. ત્યારે આ શિયાળામાં ઠંડી ઉડાવી દેતાં ચટાકેદાર ટોઠા બનાવવાની સરળ રીત જુઓ Shu Khasoમાં...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ