બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / How to find owner name of a vehicle online

વાહનની વિગતો / એકદમ સહેલું: કેવી રીતે ઓનલાઈન કોઈ વાહનના માલિકનું નામ જાણી શકાય? એક ક્લિકમાં કરી જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Published By: Mahadev Dave

Last Updated: 11:04 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારે કોઈ વાહનની જાણકારી મેળવવી છે અને તેમના માલિક વિશે જાણકારી મેળવવી હવે સરળ થઈ ગઈ છે. અનુસરો આ પ્રોસેસ!

  • આ રીતે વાહનની ઓનલાઇ મેળવો તમામ માહિતી
  • આ કિસ્સામાં વાહનના માલિકનું નામ શોખી શકશો નહીં
  • પરિવહન વિભાગની વેબસાઇટ પણ હોય છે માહિતી

જો તમે કોઈ વાહનની જાણકારી જોઈતી હોય તો તે તમને સરળતાથી મળી શકે છે. જી હા તમે કારના માલિકથી લઈને તેની તમામ જાણકારી સરળતાથી મેળવી શકો છો. હા પહેલા આ જાણકારી મેળવી ખુબ જ મુશ્કેલ હતી પણ હવે સોશિયલ મીડિયાના આ સમયમાં હવે જાણકારી મેળવવી સરળ બની ગઈ છે.

વાહન ચલાવતા પહેલા જાણી લેજો નવો નિયમ,1 એપ્રિલથી પડશે લાગુ, કેન્દ્ર સરકારનો  નિર્ણય I Before driving, be aware that the new rule will come into effect  from April 1

જો તમારે કોઈ વાહનની જાણકારી મેળવવી છે અને તેમના માલિક વિશે જાણકારી મેળવવી હવે સરળ થઈ ગઈ છે. ધ્યાન આપવું કે વાહન માલિકનું નામ ઓનલાઈન મેળવવું હંમેશા સંભવ નથી હોતુ... જો વાહનનો રજિસ્ટ્રેશન નંબર ખોટો છે તો વાહનનો રજિસ્ટ્રેશન નંબર હટાવી દેવામાં આવ્યો હોય તો તમે વાહનના માલિકનું નામ શોખી શકશો નહીં.

વાહનના ડિલર સાથે સીધો જ સંપર્ક કરવો. ડિલરને વાહન રજિસ્ટ્રેશન નંબર આપવો જેથી તે તમને માલિકનું નામ બતાવી શકે છે. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. પોલીસ સ્ટેશનને વાહનનો રજિસ્ટ્રેશન નંબર આપો જેથી તે તમને માલિકનું નામ જણાવી શકે છે. વાહનના વીમા કંપનીનો સંપર્ક કરો. વિમા કંપનીને વાહનનો રજિસ્ટ્રેશન નંબર પ્રદાન કરો જેથી તે પણ તમને માલિકનું નામ બતાવી શકે છે.

તમે કોઈ પણ થર્ડ પાર્ટી વેબસાઈટ અથવા એપનો ઉપયોગ કરીને કોઈ પણ વાહનના માલિકની ઓનલાઈન જાણકારી મેળવી શકો છો. જો કે આ વેબસાઈટ અથવા એપ્સની વિશ્વસનીયતા વિશે જાણકારી મેળવતી વખતે ખુબ જ સાવચેતી રાખવી. વધુમાં પરિવહન વિભાગની વેબસાઇટ  parivahan.gov.in છે. "નોંધણી નંબર" ફીલ્ડમાં વાહન નોંધણી નંબર દાખલ કરીને પણ તમે વિગત મેળવી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

find owner vehicle vehicle online વાહન વાહન માલિકના નામ વાહનની જાણકારી owner name of a vehicle

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ