બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / આરોગ્ય / How can you make your nails strong and beautiful try this hacks

ટ્રીક / કેવી રીતે નખને મજબૂત અને સુંદર બનાવવા? ચાવવાની આદત સહિત આ રીતો છે ખતરનાક, 10 ટ્રિક અજમાવો

Kinjari

Last Updated: 12:22 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નખ કોઇ પણ મહિલાના સુંદરતામાં વધારો કરી દે છે પરંતુ એ જ નખ જો વારે ઘડિયે ટૂટવા લાગે તો? તે જ નખ હાથની ખૂબસૂરતીને બગાડવાનું કામ કરે છે પરંતુ જો તમે નીચે દર્શાવેલ નૂસ્ખા અજમાવશો તો નખ હંમેશા મજબૂત અને સુંદર રહેશે.

  • નખ કરે છે હાથની સુંદરતામાં વધારો
  • નખ ચાવવાની આદત પડી જશે ભારે
  • સામાન્ય બદલાવથી નખની સુંદરતામાં થશે વધારો

ભારતના એક જાણીતા કોસ્મેટોલોજીસ્ટના જણાવ્યાં અનુસાર, ટૂટેલા નખ ખરાબ લાગવાની સાથે સાથે ક્યારેક ઇજા પહોંચાડે છે અને ઇન્ફેક્શન થવાની સંભાવના પણ રહે છે. શરીરની સુંદરતાંનું જો આપણે આટલું ધ્યાન રાખીએ છીએ તો નખ અને હાથની સુંદરતાં પર પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. 

કેમ ટૂટે છે નખ?
ડોક્ટરનાં જણાવ્યાં અનુસાર નખ ટૂટવા પાછળનાં ઘણાં કારણ હોય છે. નખનું ધ્યાન ન રાખવું, કેમિકલના કારણે રિએક્શન આવવું વગેરે. 

કેમિકલ રિએક્શન
હાથ ધોવા તે સારી બાબત છે પરંતુ વારંવાર હૅન્ડવોશ કે સાબુનો વપરાશ કરવાથી કેમિકલ રિએક્શન થવાની સંભાવના રહે છે અને નખ ટૂટી જાય છે. 

બ્યૂટિ ટ્રીટમેન્ટ
આજકાલની યુવતિઓ નેઇલ આર્ટ પાછળ ઘેલી બની છે પરંતુ આ ઘેલછા નખ ટૂટવા સુધી આવી જાય ત્યારે? જે નેઇલ આર્ટ કે નેઇલ એક્સ્ટેન્શનને તમે સુંદરતા વધારવાનું માધ્યમ સમજો છો તે જ માધ્યમ તમારી સુંદરતા ઓછી કરે છે. ડોક્ટરે વધુમાં જણાવ્યું કે, જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ શરીરમાં રોગોનો પણ પ્રવેશ થાય છે. થાયરોડની સમસ્યા, ત્વચાજન્ય રોગો વગેરે. જેના કારણે નખને નુકસાન થાય છે. 

કેવી રીતે બનાવશો નખને મજબૂત?
હાથને વારંવાર ધોશો નહી, હેન્ડવોશ કે સાબૂનો ઉપયોગ ટાળો. 
નખ ચાવવાની આદત છોડો, જો કમજોર નખને વારંવાર ચાવશો તો ટૂટવાની સંભાવના વધી જશે. 
નખને સાફ રાખવાનો પ્રયત્ન કરો, સમયાંતરે તેને ટ્રીમ કરો અને મેઇન્ટેઇન રાખો. 
નખ સ્મૂથ રાખવા માટે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરો. 
નવશેકા પાણીમાં તેલના ડ્રોપ્સ નાંખીને માલિશ કરવાથી નખ મજબૂત થાય છે. 
નખને ડાઇડ્રેટ રાખવા માટે આલ્કોહોલ રહિત મોઇશ્ચરાઇઝરનો વપરાશ કરો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ