બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / horoscope rashifal shani transit saturn vakri shani for 139 days

રાશિફળ / 139 દિવસ સુધી શનિ કુંભ રાશિમાં રહેશે વક્રી, 3 રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી

Published By: Arohi

Last Updated: 01:21 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saturn Transit: થોડા જ દિવસોમાં શનિ કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. શનિ ગ્રહનું ઉલટી ચાલમાં ગોચર કરવું અમુક રાશિઓ માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે.

શનિ દેવ ટૂંક સમયમાં જ પોતાની ચાલમાં ફેરફાર કરવાના છે. જૂન મહિનામાં શનિ કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. શનિ ગ્રહનું ઉલટી ચાલમાં ગોચર કરવું અમુક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. દૃક પંચાંગ અનુસાર 15 નવેમ્બરે શનિ માર્ગી ચાલમાં ગોચર કરવાનું શરૂ કરશે. આવો જાણીએ જૂનથી નવેમ્બર સુધી વક્રી શનિના ગોચરથી કઈ રાશિની કિસ્મત ચમકી જશે. 

મેષ 
શનિની ઉલટી ચાલ મેષ રાશિના જાતકો માટે લાભકારી માનવામાં આવી રહી છે. વેપારીઓ માટે સમય ખૂબ જ શુભ રહેવાનો છે. બિઝનેસમાં પ્રોફિટ થવાનો યોગ છે. ન્યૂ જોબની ઓફર પણ આવી શખે છે. ઘર-પરિવારમાં શાંતિ રહેશે. ફાઈનાન્શિયલ સિચુએશન પણ સ્ટેબલ રહેશે. 

વૃષભ 
વૃષભ રાશિના લોકો માટે શનિની ઉલ્ટી ચાલ શુભ સાબિત થઈ શકે છે. જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ઓછી થશે. બાળકો સાથે જોડાયેલી કોઈ ગુડ ન્યૂઝ મળી શકે છે. હેલ્થ સારી રહેશે. ત્યાં જ આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. 

વધુ વાંચો: ધન પ્રાપ્તિ માટે અપનવો આ સરળ વાસ્તુ ટિપ્સ, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત

વૃશ્ચિક રાશિ 
શનિની વક્રી ચાલથી વૃશ્ચિક રાશિના લોકોને બમ્પર ફાયદો થઈ શકે છે. ઈંકમ વધવાના યોગ પણ બની રહ્યા છે. ત્યાં જ ધનનું આગમ એવી જગ્યાઓથી થશે. જ્યાંથી તમે વિચાર્યું પણ નહીં હોય. લવ લાઈફમાં રોમાંસ બની રહેશે. કરિયરની સ્થિતિ પણ સારી રહેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

saturn transit saturn vakri 2024 શનિદેવ શનિવક્રી

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ