ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દ્વારકાથી બનાસકાંઠા સુધી..., ઓગસ્ટનો અંત પણ ગુજરાતના આ જિલ્લાઓ માટે ભારે

photo-story

8 ફોટો ગેલેરી

હવામાન / દ્વારકાથી બનાસકાંઠા સુધી..., ઓગસ્ટનો અંત પણ ગુજરાતના આ જિલ્લાઓ માટે ભારે

Last Updated: 08:08 AM, 30 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/8

photoStories-logo

1. ભારે વરસાદની આગાહી

આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. અન્ય ક્યાં જિલ્લાઓમાં વરસાદની આગાહી

જ્યારે ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, ખેડા, મહીસાગરાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ઉત્તર ગુજરાતના એક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, જ્યારે ઉત્તર ગુજરાતના પણ એક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. મધ્યમ વરસાદની આગાહી

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. દરિયા કાંઠે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યનાં દરિયાકાંઠે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતુ. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલપટેલે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી કરી છે. 30, 31 ઓગસ્ટ ભારે વરસાદ થશે. તેમજ 3 થી 10 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, વડોદરામાં ભારે વરસાદ પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ મુશળધાર વરસાદ થશે. કેટલીક જગ્યાએ 4 ઈંચથી વધુ વરસાદ પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Rain Forecast Weather Change
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ