બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હજુ વરસાદ ગયો નથી! ગુજરાત માટે આગામી 5 દિવસ અતિ 'ભારે', જાણો કયા-કયા જિલ્લાઓને ઘમરોળશે

આગાહી / હજુ વરસાદ ગયો નથી! ગુજરાત માટે આગામી 5 દિવસ અતિ 'ભારે', જાણો કયા-કયા જિલ્લાઓને ઘમરોળશે

Last Updated: 08:38 AM, 23 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં રહેશે ભારે વરસાદ

મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. આજે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે વરસાદની આગાહી

24 ઓગસ્ટ દાહોદ છોટાઉદેપુર નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તા. 25 નાં રોજ ક્યાં વરસાદની આગાહી

25 ઓગસ્ટ ખેડા પંચમહાલ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી દાહોદ અને મહીસાગરમાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી

વધુ વાંચોઃ વિજય સુવાળા કેસમાં આખરે થયું શું? કારણ અંગે ગાયકે કર્યો દાવો, પોલીસના પણ ખુલાસા

તા. 26 અને 27નાં રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી

26 અને 27 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyclonic Circulation Precipitation Forecast Meteorological Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ