ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / આરોગ્ય / ગજબ ફાયદાકારક છે આ લીલું કાંટાળું શાક! સેવન કરવાથી અનેક રોગોથી મળે છે રાહત

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ / ગજબ ફાયદાકારક છે આ લીલું કાંટાળું શાક! સેવન કરવાથી અનેક રોગોથી મળે છે રાહત

Last Updated: 02:10 PM, 4 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Health Benefits Of Spiny Gourd: કંકોડાને ખૂબ જ વધારે શક્તિશાળી શાકભાજી માનવામાં આવે છે. તેમાં એક-બે નહીં પરંતુ ઘણા પોષક તત્વો હોય છે જે તેને આખી દુનિયામાં સૌથી પાવરફૂલ શાકભાજી બનાવે છે.

1/5

photoStories-logo

1. ફાસ્ટ ફૂડ પહેલી પસંદ

આજકાલ લોકો બહારનું ફાસ્ટ ફૂડ વધારે ખાવાનું પસંદ કરે છે. પરંતુ ઘરે બનાવેલું ભોજન વધારે હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. એવામાં અમે તમને એવા શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સ્વાસ્થ્યનો ખજાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ખૂબ જ ફાયદાકારક છે આ શાક

અમે વાત કરી રહ્યા છીએ કંકોડાના શાકની. કંકોડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કંકોડામાં હોય છે ઢગલાબંધ વિટામિન્સ-મિનરલ્સ

નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન અનુસાર કંકોડામાં ભારે પ્રમાણમાં ક્રૂડ પ્રોટીન, પ્રોટીન ફેટ, ક્રૂડ ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, સોડિયમસ કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કંકોડાને ડાયેટમાં શામેલ કરવાના ફાયદા

કંકોડા ઘણા પોષક તત્વો અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેના ઘણા ફાયદા હોય છે. જો તમે તેને પોતાની ડાયેટમાં શામેલ કરશો તો માથામાં દુખાવો, ખાંસી, કાનનો દુખાવો, વાળ ખરવા અને પેટના ઈન્ફેક્શનમાં રાહત મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

કંકોડા ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ વધારો ફાયદો મળે છે. તેમાં હાજર ઘણા પોષક તત્વો તમને ઘણી બીમારીઓ, ખંજવાડથી રાહત આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health News Kantola Spiny Gourd
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ