બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / Health Benefits Of Chia Seeds reduce cholesterol strengthen bones

હેલ્થ ટિપ્સ / સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ કહેવાય છે આ નાના બીજ, અનેક બીમારીઓથી આપે છે રાહત, ફાયદા જાણીને ખુશ થઇ જશો

Arohi

Last Updated: 09:06 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Chia Seeds: ચિયા સીડ્સને સ્વાસ્થ્ય માટે વરદાન સમાન માનવામાં આવે છે. તેમાં ફાઈબર, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ સહિત પોષક તત્વોનો ભંડાર હોય છે. ચિયા સીડ્સ હાર્ટથી લઈને મગજ સુધી ફાયદો પહોંચાડી શકે છે.

  • સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે ચિયા સીડ્સ 
  • પોષક તત્વોનો ભંડાર છે ચિયા સીડ્સ 
  • હાર્ટ અને મગજ માટે પણ ફાયદા કારક 

ચીયા સીડ્સ મોટી મોટી બીમારીઓને દૂર કરી શકે છે. દરરોજ 1-2 ચમચી ચિયા સીડ્સ ખાવાથી શરીર ખૂબ જ મજબૂત થઈ શકે છે. તે જોવામાં નાના છે પરંતુ તેના ફાયદા ખૂબ મોટા છે. એક રિપોર્ટ અનુસાર ચિયા સીડ્સમાં ઘણા શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે આપણા શરીરના ફ્રી રેડિકલ્સને સારા બનાવે છે. આ રેડિકલ્સ બોડીના સેલ કમ્પાઉન્ડ્સને નુકસાન પહોંચાડે છે. આ રેડિકલ્સને કંટ્રોલ ન કરીએ તો કેન્સર જેવી બિમારીઓ થઈ શકે છે. ચિયા સીડ્સને લિવર હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. 

હાડકાને કરે છે મજબૂત 
ચિયાના બીજ હાડકાને મજબૂત કરે છે. યોગ્ય રીતે ચિયા સીડ્સનું સેવન કરવાથી બોન હેલ્થને યોગ્ય બનાવી શકાય છે. ચિયાના બીજમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, મેગ્નેશિયમનું ભરપૂર પ્રમાણ હોય છે. બોન ડેન્સિટીને સારી બનાવવા માટે આ બધા પોષક તત્વ જરૂરી હોય છે. કમજોર હાડકાના લોકોને ચિયા સીડ્સ ખાવા જોઈએ. 

સ્થૂળતા કરે છે દૂર 
સ્થૂળતા અને ઓવરવેટ ઘરાવતા લોકો માટે ચિયા સીડ્સ ચમત્કારી સાબિત થઈ શકે છે. પેટની ચરબીને ઓછી કરવાનું કામ કરવા માટે લોકો ચિયા સીડ્સને ડાયેટમાં શામેલ કરે છે. લગભગ 28 ગ્રામ ચિયા સીડ્સમાં 10 ગ્રામ ડાઈટરી ફાઈબર હોય છે. ઘણા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ફાઈબર વાળા ફૂડ્સ ખાવાથી સ્થૂળતા રોકી શકાય છે અને વજન ઝડપથી ઓછુ કરી શકાય છે. 

બેડ કોલેસ્ટ્રોલ અને હાઈ બીપીમાં ફાયદાકારક
ચિયા સીડ્સમાં પોષક તત્વોનો ભંડાર હોય છે. આ બીજમાં ફાઈબર અને ઓમેગા-3નું ભરપૂર પ્રમાણ હોય છે. આ પોષક તત્વો હાર્ટની બિમારીઓથી બચાવવામાં મહત્વની ભુમિકા નિભાવી શકે છે. ચિયાના બીજમાં સોલ્યુબલ ફાઈબર હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે. ચિયા સીડ્સનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને કંટ્રોલ કરી શકાય છે. 

બ્લડ શુગર માટે પણ ફાયદાકારક 
ચિયા સીડ્સનું સેવન બ્લડ શુગરને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. ઘણી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ચિયા સીડ્સ ઈંસુલિન સેન્સિટિવિટીને ઈમ્પ્રૂવ કરી શકે છે. તેને ખાધા બાદ બ્લડ શુગરના લેવલને સ્થિર કરવામાં મદદ મળે છે. આ બીજ અને બ્લડ શુગર રેગ્યુલેશનના વિશે વધારે જાણવા માટે રિસર્ચ ચાલી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ