ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / HDFC launches Fuel Credit Card for users to get 50 litres free petrol-diesel

Good News / આ બેંકનાં ગ્રાહકોને મોટી ગિફ્ટ, હવે દર વર્ષે મળશે ફ્રી 50 લીટર પેટ્રોલ-ડીઝલ

Published By: Dhruv

Last Updated: 04:24 PM, 26 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લાં 10 દિવસોમાં પેટ્રોલ 2 રૂપિયાથી વધારે મોંઘુ થઇ ગયું છે. એવામાં, HDFC બેંકે એક ખાસ પ્રકારનાં કાર્ડને લોન્ચ કર્યુ છે. આ કાર્ડને આધારે ગ્રાહક ફ્રીમાં 50 લીટર પેટ્રોલ-ડીઝલ મેળવી શકશે.

ADVERTISEMENT

  • HDFC બેંકે લોન્ચ કર્યું ઇન્ડીયન ઑઇલ HDFC બેંક ક્રેડિટ કાર્ડ
  • ક્રેડિટ કાર્ડ દ્વારા વાર્ષિક 50000નો ખર્ચો કરવા પર વાર્ષિક ફી થઇ જશે માફ
HDFC Bank offers
HDFC બેંક ઓફર

હકીકતમાં, HDFC બેંકે ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) સાથે કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત નૉન-મેટ્રો શહેર અને કસ્બાને નગરોનાં યૂઝર્સ માટે એક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ 'ઇન્ડીયન ઑઇલ HDFC બેંક ક્રેડિટ કાર્ડ' (Indian Oil HDFC Bank Credit Card) લોન્ચ કરવામાં આવ્યું છે.

HDFC Bank tweet
HDFC બેંક ટ્વિટ

આ કાર્ડને આધારે બેંકનાં ગ્રાહક ઇન્ડિયન ઓઇલનાં આઉટલેટ પર 'ફ્યૂલ પોઇન્ટ' નામની છૂટ હાંસલ કરી શકો છો. આ પોઇન્ટ વાર્ષિક 50 લીટર સુધીનાં માટેની છૂટ આપી શકાય છે. સરળ ભાષામાં સમજીએ તો આ 'ફ્યૂલ પોઇન્ટ' ને આધારે આપ વાર્ષિક 50 લીટર સુધીનું પેટ્રોલ મેળવી શકો છો.

HDFC Bank offers
HDFC બેંક ક્રેડિટ કાર્ડ લોન્ચ

આ સિવાય અન્ય ખર્ચાઓ જેવાં કે ગ્રૉસરી, બિલ પેમેન્ટ, યૂટિલિટી, શોપિંગ વગેરે પર પણ ફ્યૂલ પોઇન્ટ કમાવી શકાય છે. આ ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી 500 રૂપિયા છે. જો કોઇ કાર્ડ દ્વારા વાર્ષિક 50000 રૂપિયાનો ખર્ચો કરે છે તો વાર્ષિક ફી માફ થઇ જશે.

તમને જણાવી દઇએ કે HDFC બેંક (HDFC Bank) નાં 75 ટકાથી વધારે બ્રાન્ચ નૉન-મેટ્રો શહેરોમાં છે. સાથે ઇન્ડિયન ઑઇલનાં 27 હજાર રિટેલ આઉટલેટ્સમાંથી 98 ટકા ક્રેડિટ / ડેબિટ કાર્ડથી પેમેન્ટ સ્વીકાર કરવામાં સક્ષમ છે. હકીકતમાં આ કાર્ડને વિશે વધારે જાણકારી માટે https://www.hdfcbank.com/personal/credit_card/indianOil-hdfc-bank-credit-card લિંક પર ક્લિક કરી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Diesel Fuel Credit Card HDFC Bank offers Indian Oil HDFC Bank Credit Card Petrol business એચડીએફસી બેંક ડીઝલ પેટ્રોલ Good News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ