ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / HDFC Bank cashback discount reward points scheme launched check out the benefits summer treats

તમારા કામનું / HDFC બેંક તેના ગ્રાહકો માટે લાવી જબરદસ્ત સ્કીમ્સ, ડિસ્કાઉન્ટ, કેશબેક સહિત આ ઓફર્સ જાણી લો

Published By: Noor

Last Updated: 12:31 PM, 6 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એચડીએફસી બેંકે ગ્રાહકો માટે 'સમર ટ્રિટ્સ' નામની એક ઓફર શરૂ કરી છે. આ અંતર્ગત ડિસ્કાઉન્ટ, નો-કોસ્ટ ઇએમઆઈ, નો ડાઉન પેમેન્ટ, કેશબેક, રિવૉર્ડ પોઇન્ટ્સ સહિતની ઘણી ઓફર્સ છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે, દેશવાસીઓ લોકડાઉનમાંથી બહાર નીકળ્યા બાદ ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ઓફર્સ આપવામાં આવી રહી છે. આ ઓફર્સ બેંકના કાર્ડ, ઇએમઆઈ, લોન અને Payzapp પર મળશે.

ADVERTISEMENT

  • HDFC બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર
  • બેંક ગ્રાહકોને ઓફર કરી રહી છે અઢળક સ્કીમ્સ
  • કંઈપણ ખરીદવાનું હોય તો જાણી લો બેંકની સ્કીમ્સ

 બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોવિડ-19 ના ફેલાવાને રોકવા માટે લેવામાં આવેલા પગલાંથી ગ્રાહકોની જીવનશૈલી અને માંગ બદલાઈ ગઈ છે. વર્ક ફ્રોમ હોમ અને ઘરે જ સ્કૂલના અભ્યાસને કારણે ફોન, ટેબ્લેટ્સ, કમ્પ્યુટર અને તેનાથી સંબંધિત એસેસરીઝની માંગ વધી છે. આ સાથે સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ અને ખાનગી પરિવહન માટેની માંગ પણ વધી રહી છે. આ સિવાય પણ ઘણાં બદલાવ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો, શૈક્ષણિક, મનોરંજન અને ફિટનેસ સબ્સ્ક્રિપ્શન્સ વગેરેની માંગમાં વધારો થયો છે. તેવી જ રીતે દુકાનો અને વ્યવસાયો ખોલવાનું શરૂ કર્યું છે, જેથી વેપારીઓને વ્યવસાય ફાઇનાન્સની જરૂર છે.

HDFC બેંક આપી રહી છે આ ઓફર્સ

  • iPhone SE લોન્ચ પર એક્સક્લૂસિવ ડિસ્કાઉન્ટ
  • લાર્જ એપ્લાયન્સિસ પર નો કોસ્ટ ઈએમઆઈ અને નો ડાઉન પેમેન્ટનો ઓપ્શન
  • સિલેક્ટેડ બ્રાન્ડ્સ પર ડિસ્કાઉન્ટ અને કેશબેક
  • ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન ખર્ચ કરવા પર 50 ટકા એક્સ્ટ્રા રિવોર્ડ પોઈન્ટ્સ
  • પ્રથમ ત્રણ મહિના માટે બેંકની કાર લોનમાં 70% સુધી ઓછી ઇએમઆઈ ઓફર
  • બેંકની ટુ-વ્હીલર લોન પર 3 મહિના માટે 50% સુધી ઓછી ઈએમઆઈની ઓફર
  • સેલરી મેળવનારા કર્મચારીઓ માટે ઓવરડ્રાફ્ટની સુવિધા
  • સેલ્ફ એમ્પ્લોઈડ ગ્રાહકો માટે ઘણી કસ્ટમ મેડ ફાઈનાન્સ સ્કીમ્સ
  • પર્સનલ લોન, ગોલ્ડ લોન, ક્રેડિટ કાર્ડ પર લોન, પ્રોપર્ટી પર લોન, બિઝનેસ અને હોમ લોન પર ઓફર્સ
  • ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા Payzapp દ્વારા ઓનલાઈન ખર્ચ પર એક્સ્ટ્રા રિવોર્ડ

સંકળાયેલા મુદ્દાઓ

Bank Cashback Discount benefits ' hdfc launched reward points scheme summer treats Banking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ