બ્રેકિંગ ન્યુઝ
આ રોલ માટે તેની ખૂબ પ્રશંસા થઇ હતી. ફિલ્મમાં તે સલમાન ખાનની પીઠ ઉપર સવાર થયેલી દેખાતી હતી જ્યારે હવે આ નાનકડી હર્ષાલી એટલી મોટી થઇ ગઈ છે કે તેને જોઈને તમે ઓળખી નહીં શકો.
ADVERTISEMENT
ADVERTISEMENT
2015માં આવેલી બજરંગી ભાઈજાન ફિલ્મની બાળ અભિનેત્રી હર્ષાલી સોશ્યલ મીડિયા ઉપર ઘણી એક્ટિવ રહે છે. તે દિવાળી, ભાઈબીજ જેવા તહેવારોમાં પોતાના એકાઉન્ટ ઉપર અપડેટ્સ મુકતી રહે છે.
હાલમાં તેણે ભાઈબીજ ઉપર પોતાના ભાઈ સાથેની તસ્વીર શેર કરીને લખ્યું હતું કે હેપ્પી ભાઈબીજ એ ભાઈને જે મને ખૂબ ચિઢવે છે પણ હું તેને સૌથી વધુ પ્રેમ કરું છું.
ADVERTISEMENT
આ ઉપરાંત એક તસ્વીરમાં તેણે પોતાના ઘરે બનાવેલી રંગોળીની તસ્વીર શેર કરીને સૌને હેપ્પી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
ADVERTISEMENT
તેણે પોતાના ભાઈ સાથેની રક્ષાબંધનની તસ્વીર પણ શેર કરી હતી અને લખ્યું હતું કે ભાઈ હાર્દિક, જ્યાં સુધી તું મારી સાથે છે, મને કોઈ દોસ્તની જરૂર નથી. હેપ્પી રક્ષાબંધન.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.