બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / હનુમાન જયંતી પર ભૂલથી પણ ન કરો આ કામ, બજરંગબલી થશે કોપાયમાન

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / હનુમાન જયંતી પર ભૂલથી પણ ન કરો આ કામ, બજરંગબલી થશે કોપાયમાન

Last Updated: 08:38 PM, 11 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હનુમાન જયંતી પર ભૂલથી પણ આટલા કામ કરવા નહીં. જો આ કામગીરી કરશો તો બજરંગબલીના કોપાયમાન થવાની શક્યતાઓ રહેલી છે.

1/6

photoStories-logo

1. હનુમાન જયંતી

હનુમાન જયંતી પર ભૂલથી પણ આટલા કામ કરવા નહીં. જો આ કામગીરી કરશો તો બજરંગબલીના કોપાયમાન થવાની શક્યતાઓ રહેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આવતી કાલે ઉજવણી

હનુમાન જયંતિનો તહેવાર દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજ્વવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ ૧૨ એપ્રિલ એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ભૂલો ન થાય તેનું ધ્યાન

જ્યોતિષીઓના મતે, હનુમાન જયંતિનો દિવસ હનુમાનજીની પૂજા માટે ખૂબ જ શુભ અને ખાસ છે. આ દિવસે દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતીના દિવસે પૂજા કરતી વખતે કેટલીક ભૂલો ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સારુ વર્તન કરો

હનુમાન જયંતીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. અને આ દિવસે હનુમાનજીનું ધ્યાન કરો. આ ઉપરાંત, આ દિવસે સાત્વિક ખોરાક ખાઓ અને માંસ, દારૂ, ડુંગળી અને લસણનું સેવન ન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. તૂટેલી મૂર્તિ

હનુમાન જયંતીના દિવસે બધા સાથે સારું વર્તન કરો. અને તમારા મનમાં કોઈના વિશે ખોટા વિચારો ન લાવો. આ ઉપરાંત, જો તમારા ઘરમાં હનુમાનજીની તૂટેલી મૂર્તિ હોય, તો તેને તાત્કાલિક નદીમાં વિસર્જન કરો અથવા મંદિરમાં દાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પૂજાનું ફળ

આ દિવસે હનુમાનજીની તૂટેલી મૂર્તિની પૂજા ન કરવી જોઈએ. આમ કરવાથી પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. હનુમાનજીની પૂજા કરતી વખતે ફક્ત લાલ, કેસરી કે પીળા રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરો. અને સફેદ કે કાળા કપડાં પહેરશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

astrology hanuman jayanti hanuman jayanti 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ