બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Ganesh Chaturthi Celebration / રાજ્યભરમાં ભક્તો દ્વારા વિવિધ થીમ અને આકર્ષક પંડાલોમાં વિઘ્નહર્તા ગણપતિની ભવ્ય સ્થાપના અને ઉજવણી
19 ફોટો ગેલેરી
Last Updated: 11:17 PM, 1 September 2025
1/19
આજે ગણેશ ચતુર્થી પર્વ દેશભરમાં ઉજવાઇ રહ્યો છે. ત્યારે વિઘ્નહર્તા દેવ ગણપતિની સ્થાપના ભક્તોએ તેમના ઘરે પણ કરી છે. અને દુંદાળા દેવ માટે લોકોએ જાત જાતનું ડેકોરેશન કર્યું છે તો વળી કોઈ નાની ઉંમરના ભક્તે પોતે જાતે ગણપતિની મૂર્તિ બનાવી છે. VTV Digital ના વાચકોએ તેમનો આ ઉત્સાહ અમારી સાથે શેર કર્યો છે ત્યારે ચાલો જોઈએ એક ઝલક ગણપતિ ઉત્સવની.
2/19
3/19
4/19
5/19
સુરતના સફલ્ય યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ઓપેરકશન સિંદૂર, અમદાવાદ પ્લેન ક્રેશ અને અન્ય દેશભક્તિની થીમ પર ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. સમસ્ત વિસ્તારના લોકો ગણપતિ બાપ્પાનઆ દર્શન કરવા માટે ઊમટે છે.
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19
જો તમે પણ તમારા ઘરે કે સોસાયટીમાં ગણપતિની સ્થાપના કરતાં હોય તો અમને તમારી પૂરી ડિટેલ્સ, જગ્યા, શહેર વગેરે સાથે 10 થી વધુ ફોટો, વિડીયો અમને અમારા Email Id [email protected] પર મોકલાવો અને અમે તમારા ઘરના કે પંડાલના ફોટોને અમારી વેબસાઇટ પર દર્શાવીશું. ફોટો HD ક્વોલિટીમાં અને Verticle, Horizontal , Landscape, Portrait, અને Full Sizeમાં મોકલવાનો રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ