બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે ગાંધીનગર, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 'ભારે વરસાદ'નો વરતારો, જાણો અન્ય વિસ્તારોની સ્થિતિ

photo-story

5 ફોટો ગેલેરી

આગાહી / આજે ગાંધીનગર, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 'ભારે વરસાદ'નો વરતારો, જાણો અન્ય વિસ્તારોની સ્થિતિ

Last Updated: 09:13 AM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં પણ અતિભારે વરસાાદની વકી છે. બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી, કચ્છ, પોરબંદર, રાજકોટ, અમરેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. ભાવનગર અને સુરત જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, પાટણ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. તા. 24 નાં રોજ ક્યાં જીલ્લાઓમાં વરસાદની ચેતવણી

તા. 24 નાં રોજ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બોટાદ, ગીર સોમનાથ, ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. તા. 25 નાં રોજ ક્યાં જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

તા. 25 નાં રોજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. તા. 26 અને 27 નાં રોજ ક્યાં જીલ્લાઓમાં યલો એલર્ટ

તા. 26 ના રોજ ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તા. 27 નાં રોજ વરસાદનુ્ં જોર ઘટી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલ

તેમજ ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-seoc ના જણાવ્યા પ્રમાણે સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ, 79.37 ટકા ભરાયેલ છે. તેમજ સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલ છે. જ્યારે 66 ડેમ 70 તી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 30 ડેમ 25 થી 50 ટકા અને 19 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલ છે. રાજ્યમાં હાલ કુલ 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain five days of rain rainy weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ