બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / ડિજિટલ દુનિયામાં VTV Digitalની જબરજસ્ત સફળતા, સૌ ફોલોઅર્સનો હૃદયપૂર્વક આભાર

સિદ્ધિ / ડિજિટલ દુનિયામાં VTV Digitalની જબરજસ્ત સફળતા, સૌ ફોલોઅર્સનો હૃદયપૂર્વક આભાર

Published By: Jay Bhatt

Last Updated: 12:53 PM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અમારી નહીં, તમારી સફળતા છે, ગુજરાતની જનતાની તાકાત છે. તમારા સૌના સપોર્ટથી જ અમે તમારા સુધી સમાચાર પહોંચાડી શકીએ છીએ, તમારા કામની માહિતી પહોંચાડી શકીએ છીએ. VTV Digialના આખા પરિવારનો આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે 10,00,000 લોકો અમારો પરિવાર છે.

VTV Digital : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ, જે ન્યૂઝ માટે મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. લોકો હવે જ્યારે આંગળીના ટેરવે ન્યૂઝ અને વીડિયોઝ જોઈ રહ્યા છે, ત્યારે VTV Digital ના Instagram પ્લેટફોર્મ પર ભરપૂર પ્રેમ મળતા 10,00,000 ફોલોવર્સની મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

સમાચાર સાથે કામની માહિતી માટે પ્રયત્નશીલ

જ્યાં ગુજરાતી માધ્યમો માત્ર સમાચાર આપી રહ્યા છે, ત્યારે VTV Digital સમાચારની સાથે સાથે આપ સૌને કામની માહિતી પહોંચાડવા માટે પ્રયત્નશીલ હોય છે. શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ હોય કે આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું, 7/12ના ઉતારાની વાત હોય કે જંત્રીને સમજવાની વાત હોય, રાજ્યની રાજકીય પરિસ્થિતિનું વિશ્લેષણ હોય કે સમાજમાં અદનું કામ કરતા લોકોને તમારા સુધી પહોંચાડવાની વાત હોય, VTV Digital સમાચાર આપવાની સાથે સાથે આપ સૌ સુધી બધી જ માહિતી પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે. અમને 10,00,000 ફોલોઅર્સ સુધી પહોંચાડીને તમે અમને આગળ વધવાનું વિશેષ બળ પુરૂ પાડ્યું છે.

vtv app promotion

આ રીતે VTV Digital સાથે જોડાવ

માત્ર ઈન્સ્ટાગ્રામ પર જ નહીં, અમે અમારી વેબસાઈટ www.vtvgujarati.com પર પણ બધા જ સમાચાર તમને સૌ પ્રથમ, વિશ્લેષણ સાથે મળી રહે તે માટે પ્રયત્નશીલ છીએ. આ ઉપરાંત ફેસબુક, યુટ્યુબ, વ્હોટ્સ એપ ચેનલ અને ફેસબુક ચેનલ જેવા માધ્યમોથી પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો. ગૂગલ પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી VTV Digitalની લેટેસ્ટ એપ ડાઉનલોડ કરીને પણ તમે સમાચાર ત્વરિત અને પર્સનલાઈઝ્ડ રીતે મેળવી શકો છો.

યુટ્યુબ પર પણ મળશે જોરદાર કન્ટેન્ટ

સોશિયલ મીડિયા પર બદલાઈ રહેલા કન્ટેન્ટના ચલણ વચ્ચે અમે આપને પોડકાસ્ટ દ્વારા નવા નવા વ્યક્તિઓની સાથે રૂબરી કરાવીએ છીએ. એક વાત કઉ જેવા જબરજસ્ત સફળ કાર્યક્રમ સાથે આપના કામની માહિતી પહોંચાડીએ છીએ. ડેયલી ડોઝ દ્વારા રોજેરોજના સમાચારનું વ્યવસ્થિત વિશ્લેષણ તમારા માટે લઈને આવીએ છીએ. માત્ર મહિલાઓ માટે, NRG જંક્શન, Way To Videsh જેવા કાર્યક્રમ સાથે વિદેશમાં વસતા ગુજરાતીઓ, મહિલાઓ માટે ખાસ કામની માહિતી પહોંચાડતા રહીએ છીએ. આ માટે તમે VTVની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી, બેલ આઈકન દબાવી શકો છો, જેથી તમને બધી જ માહિતી સમયસર મળી રહે. તમે VTV Digitalના ફેસબુક પેજને પણ ફોલો કરી શકો છો.

ફરી એકવાર VTV Digital આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTV Digital 1 Million Followers on Instagram VTV Digital on instagram

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ