બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ફરી રેડ-ઓરેન્જ અને યલો એલર્ટ, છેક કચ્છથી લઇને વલસાડ સુધી કરશે મેઘમહેર

photo-story

5 ફોટો ગેલેરી

ચોમાસું / ગુજરાતમાં ફરી રેડ-ઓરેન્જ અને યલો એલર્ટ, છેક કચ્છથી લઇને વલસાડ સુધી કરશે મેઘમહેર

Last Updated: 09:43 AM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 થી વધુ જિલ્લામાં ભારે વરસાદ પડશે.

1/5

photoStories-logo

1. 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આજથી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 23 ઓગસ્ટ સુધી રાજ્યના 25 થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદ પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઓરેન્જ એલર્ટ જાહેર

આજે પોરબંદર, જૂનાગઢ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. યલો એલર્ટ જાહેર

કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુરમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ક્યાં જીલ્લાઓમાં રેડ એલર્ટ

19 ઓગસ્ટે દ્વારકા, પોરબંદર, નવસારીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 19 ઓગસ્ટે 29 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 અને 21 ઓગસ્ટે અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. 22 અને 24 ઓગસ્ટથી 11 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આગામી 18થી 24 તારીખ સુધી વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે... આ ઉપરાંત આવતીકાલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે... કાલે છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ અને દાહોદ ભારે વરસાદ પડી શકે, તેમજ મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ પડી શકે છે...

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Yellow Alert Gujarat Rain Meteorological Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ