બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત પર વધુ એક સિસ્ટમનો ખતરો! આ તારીખોમાં ખાબકશે 15 ઈંચ સુધી વરસાદ

photo-story

5 ફોટો ગેલેરી

આગાહી / ગુજરાત પર વધુ એક સિસ્ટમનો ખતરો! આ તારીખોમાં ખાબકશે 15 ઈંચ સુધી વરસાદ

Last Updated: 10:42 PM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં 25 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લેશે તેવું હવામાન ખાતાએ કહી દીધું છે.. પરંતુ એ પહેલા જતા-જતા મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, અને હજુ પણ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

1/5

photoStories-logo

1. અત્યાર સુધીનો વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 92 ટકા વરસાદ પડી ગયો છે. તેમાં કચ્છમાં સરેરાશ 85 ટકા વરસાદ થયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 95 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદની વધુ એક સિસ્ટમ આવી રહી છે આ સિસ્ટમ અત્યારે ભૂવનેશ્વર પાસેથી છે તે ગુજરાત પર આવશે ત્યારે મજબૂત થશે

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આ તારીખોએ ભારે વરસાદની સંભાવના

આ સિસ્ટમને કારણે રાજ્યમાં 4 થી 8 સપ્ટેમ્બર દરમ્યાન ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ સ્થળોએ ભારે વરસાદની સંભાવના

તેમણે દાહોદ, છોટાઉદેપુર , ગોધરામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે, તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસશે મેઘરાજા

પરેશ ગોસ્વામીએ 4થી 8 સપ્ટેમ્બર દરમ્યાન સૌરાષ્ઠના બોટાદ ભાવનગર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ વિસ્તારમાં તેમણે 5 થી 12 ઈંચ સુધી વરસાદની શક્યતા દર્શાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Rain Forecast Paresh Goswami
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ