ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજથી લઈ આ તારીખ સુધી ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓને ઘમરોળશે મેઘરાજા

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન અપડેટ / આજથી લઈ આ તારીખ સુધી ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓને ઘમરોળશે મેઘરાજા

Published By: Priykant Shrimali

Last Updated: 06:02 AM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Rain Forecast : સૌરાષ્ટ્ર અને કચ્છના ઉપરના વાતાવરણમાં એક અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ જોવા મળશે.

1/5

photoStories-logo

1. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Gujarat Rain Forecast : રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે રાજ્યમાં 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 24થી 27 જૂન સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 24 થી 27 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારો માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. 24 જૂન સુધી અને પછી 25 થી 29 જૂન સુધી દરિયા કાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છના ઉપરના વાતાવરણમાં એક અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. દાહોદ-ભરૂચમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી પ્રમાણે જોઈએ તો હવામાન વિભાગ દ્વારા દાહોદ, બરોડા, છોટા ઉદેપુર, પંચમહાલ, નર્મદા, ભરૂચ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો જૂનાગઢ, અમરેલી ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાનની લેટેસ્ટ આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત અહી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસની આગાહી મુજબ અરવલ્લી, ખેડા, ડાંગ મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ તો સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

સંકળાયેલા મુદ્દાઓ

Weather forecast Gujarat Rain Forecast Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ