ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જીલ્લાઓ માટે 5 દિવસ "ભારે"

photo-story

5 ફોટો ગેલેરી

સાચવજો / ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જીલ્લાઓ માટે 5 દિવસ "ભારે"

Last Updated: 06:02 AM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Rain Forecast : હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે.દાસની આગાહી, આગામી 5 દિવસ દરિયાકાંઠે 30-40 કિમીની ઝડપે પવન, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન

1/5

photoStories-logo

1. હળવાથી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે ડાયરેક્ટર ડૉ.એ.કે.દાસ દ્વારા રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 16 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 16 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ સાથે 12 થી 16 જુલાઈ સુધી ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 13 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદ

લેટેસ્ટ હવામાન અપડેટ મુજબ 13 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદ વરસશે. આ સાથે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આગામી 5 દિવસ દરિયાકાંઠે 30-40 કિમીની ઝડપે પવન

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે.દાસે કરેલ આગાહી પ્રમાણે આગામી 5 દિવસ દરિયાકાંઠે 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે અમદાવાદમાં પણ ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સામાન્ય કરતા 94% વધુ વરસાદ

હવામાનની આગાહી પ્રમાણે હાલ 2 સિસ્ટમની અસરથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થશે. નોંધનીય છે કે, ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સામાન્ય કરતા 94% વધુ વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain Weather forecast Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ