બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તમારા ગામમાં કોણ બન્યું સરપંચ?, એક ક્લિકમાં જુઓ નવા ચૂંટાયેલા 'ગામ ધણી'ઓનું લિસ્ટ
Last Updated: 06:20 PM, 25 June 2025
રાજ્યભરમાં આજે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. વિગતો મુજબ રાજ્યભરમાં કુલ 1 હજાર 80 જેટલા હોલમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે. આ મત ગણતરી માટે 13 હજાર 444 સ્ટાફ જોડાયો હતો.
ADVERTISEMENT
તમામ તાલુકા કક્ષાએ ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરાવાની હતી. જે મુજબ બાવળા તાલુકામાં 4 ગ્રામ પંચાયતો, દસ્ક્રોઈ તાલુકામાં 5 ગ્રામ પંચાયતો, ધોલેરામાં 5 ગ્રામ પંચાયતો, ધંધુકા તાલુકામાં 5 ગ્રામ પંચાયતો, વિરમગામ તાલુકામાં 9 ગ્રામ પંચાયતો, માંડલ તાલુકામાં 4 ગ્રામ પંચાયતો, ધોળકા તાલુકામાં 5 ગ્રામ પંચાયતો, દેત્રોજ-રામપુરા તાલુકામાં સૌથી વધુ 12 ગ્રામ પંચાયતો, અને સાણંદ તાલુકામાં 5 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આજે મતગણતરી લઇને તમામ સ્થળોએ કુલ 1080 મતગણતરી હોલ અને 42 મતગણતરી ટેબલોની વ્યવસ્થા સજ્જ કરવામાં આવી હતી. આ ઉપરાંત 13444 મતગણતરી સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો હતો. મતગણતરી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 14231 પોલીસ સ્ટાફ સજ્જ કરવામાં આવ્યા હતા, જેનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. જાણો 100 ગામમાં કોણ સરપંચ બન્યું છે.

ADVERTISEMENT


ADVERTISEMENT


ADVERTISEMENT


ADVERTISEMENT













સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.