બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 149 તાલુકામાં મેઘમહેર, આજે અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાતમાં 149 તાલુકામાં મેઘમહેર, આજે અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ

Last Updated: 08:33 AM, 3 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Weather Update : આજે 2 જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, છેલ્લા 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ નોંધાયો

1/6

photoStories-logo

1. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે હવે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આજે 2 જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આજે 2 જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પાટણ અને મહેસાણા જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, પાટણ અને મહેસાણા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અમરેલી, ભાવનગર અને સુરતમાં પણ આજે યલો એલર્ટ

આ સાથે આજે ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર અને સુરતમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. તાપી, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદ પડી શકે

આ સાથે તાપી, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો વલસાડ, દમણ, દાદરા નગરહવેલીમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. છેલ્લા 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વિજાપુરમાં 6.03 ઈંચ, વાલોડમાં 5.59 ઈંચ, ઉમરપાડામાં 5.31 ઈંચ, સુબીરમાં 4.25 ઈંચ, મહુવામાં 4 ઈંચ, દાંતીવાડામાં 3.62 ઈંચ, વ્યારામાં 3.25 ઈંચ, ડોલવણમાં 3.31 ઈંચ, કઠલાલ 3.15 ઈંચ, કપડવંજમાં 3.11 ઈંચ, બારડોલી 2.8 ઈંચ, મહુધા 2.76 ઈંચ, હિમતનગર 2.28 ઈંચ, સગબારા 2.2 ઈંચ અને સોનગઢમાં 2.2 ઈંચ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Gujarat Rain Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ