ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'બોયફ્રેન્ડ પાસે સેક્સ શીખીને આવી હોત તો'? અમદાવાદમાં પતિનો પત્ની પર 'અશ્લિલ ત્રાસ', ગંદા ગંદા કામો કરાવ્યાં

ગુજરાત / 'બોયફ્રેન્ડ પાસે સેક્સ શીખીને આવી હોત તો'? અમદાવાદમાં પતિનો પત્ની પર 'અશ્લિલ ત્રાસ', ગંદા ગંદા કામો કરાવ્યાં

Last Updated: 01:47 PM, 6 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એક પરિણીત મહિલાએ જાતિય રીતે અત્યંત વિકૃત પતિને ખુલ્લો પાડ્યો છે. આ મહિલાએ પોલીસમાં ફરિયાદ કરીને પતિનો 'અશ્લિલ' ત્રાસ ખુલ્લો પાડ્યો છે.

ADVERTISEMENT

અમદાવાદમાં 34 વર્ષીય પરિણીત મહિલાએ પતિના પાપનો પર્દાફાશ કરતાં તેની સામે અનેક ગંભીર આરોપ મૂકયાં છે. જુનાગઢના યુવાન સાથે લગ્ન કરનારી અને હાલમાં ગોતાના જગતપુરમાં રહેતી 34 વર્ષીય મહિલાએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ તેને પોર્ન વીડિયો દેખાડીને તે પ્રમાણે સંબંધ બાંધવાની ફરજ પાડતો હતો. પતિ તેની સાથે અકુદરતી સેક્સનું પણ દબાણ કરતો. મહિલાના કહેવા અનુસાર, પતિ તેના શરીર પર માર્કરથી અશ્લીલ ચિત્રો દોરતો હતો અને બિભત્સ માગ કરતો હતો.

'બોયફ્રેન્ડ પાસે સેક્સનું શીખીને આવી હોત તો'

પત્નીનો એવો પણ આરોપ છે તેનો પતિ તેને કહેતો કે તેને શરીર સંબંધ બાંધતા નથી આવડતું, તેણે તેના બોયફ્રેન્ડ પાસે શીખીને આવવું જોઈતું હતું. આ વિકૃત પતિ પત્નીને વીડિયો જોઇને સંબંધ બાંધવાનું દબાણ કરતો અને જો સંબંધ બાંધવા ન દેય તો નખથી ઇજાઓ કરતો હતો.

દવાઓ ખાઈને સંબંધ બાંધતો

પતિએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ નપુંસક છે અને દવાઓ ખાઈને તેની સાથે સંબંધ બાંધવાની કોશિશ કરતો હતો અને તેની પર અશ્લિલ ત્રાસ વર્તાવતો હતો.

વધુ વાંચો : VIDEO : કપલે આખરે ઈચ્છા પૂરી કરી! પાસ ન થતાં છોકરો પેદા કરીને નામ રાખ્યું UPSC, વીડિયો વાયરલ

કોણ છે આરોપી પતિ

આરોપી યુવાન મૂળ જુનાગઢનો છે તે પાયલોટ છે. પાયલોટ હોવાથી કતાર જવા માટે વિઝા મેળવવામાં સરળતા રહે તે માટે બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા અને બાદમાં સામાજીક રીતે લગ્ન કર્યા હતા. 2021માં તેની સગાઈ આ યુવતી સાથે થઈ હતી અને ત્યાર બાદ લગ્ન કરીને અમદાવાદમાં રહેતાં હતા. યુવતીના સાસરિયાઓએ જયપુર પેલેસમાં લગ્ન કરવા માટે 40 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad crime ahmedabad news Gujarat news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ