ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ત્રણ દિવસનાં વરસાદનાં ડરામણા આંકડા, સરકારે પણ સ્વિકાર્યું સ્થિતિ ભયાનક

ચોમાસું 2025 / ગુજરાતમાં ત્રણ દિવસનાં વરસાદનાં ડરામણા આંકડા, સરકારે પણ સ્વિકાર્યું સ્થિતિ ભયાનક

Published By: Dinesh Chaudhary

Last Updated: 07:47 PM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓના 221 તાલુકામાં વરસાદ પડ્યો છે, જે સરેરાશ 41.14 મિમિ વરસ્યો છે.

ADVERTISEMENT

ગુજરાતમાં મેઘરાજા પધારી ચુક્યા છે અને બરાબરની બેટિંગ પણ કરી રહ્યા છે. ત્યારે આવો જાણીએ મેઘરાજા ક્યાં ક્યાં કેવો વરસ્યો છે. રાજ્યમાં આજે સવાર 6 કલાક સુધીમાં એકંદરે 69.72 મિમિ વરસાદ ખાબક્યો છે. જે સરેરાશ વરસાદની સામે 07.90 ટકા જેટલો વધુ છે.

છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ વરસાદ કેટલો ખાબક્યો ?

1

રાજ્યમાં સિઝનનો કુલ વરસાદની સ્થિતિ

2

રાજ્યમાં રીઝીયન વાઈઝ વરસાદની વિગતો

3

છેલ્લા 24 કલાકમાં 241 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓના 221 તાલુકામાં વરસાદ પડ્યો છે, જે સરેરાશ 41.14 મિમિ વરસ્યો છે. જેમાં બોટાદના ગઢડામાં 13.9 ઈંચ જ્યારે ભાવનગરના પાલીતાણામાં 11.9 અને સિહોરમાં 11.6 ઈંચ વરસ્યો છે તો બોટાદમાં 11 અને ભાવનગરના જેસરમાં 10.7 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ડેમોની સ્થિતિ શું છે ?

સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ જળ સંગ્રહ 172368 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતા 51.59 જેટલી છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં જળ સંગ્રહ 218823 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 39.21 ટકા છે. 100 ટકા ભરાયેલા જળશયોની સંખ્યા 6 છે, જ્યારે 70થી 100 ટકાની વચ્ચે ભરાયેલા 15 જળાશયો છે. તો 07 જળશાયો હાઈ એલર્ટ પર છે.

dem 1

આ વરસાદમાં કેટલા લોકોનું સ્થાળતર કરાયું

બોટાદ જિલ્લામાં 40 જ્યારે અમરેલી જિલ્લામાં 80 લોકોનું સ્થાળતર કરાયું છે.

કેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું

બોટાદમાં 02 ભાવનગરમાં 38 તેમજ અમરેલીમાં 69 લોકોના રેસ્ક્યૂ કરાયું છે, એટલે કે, 109 લોકોના અત્યાર સુધીમાં રેસ્ક્યૂ કરાયું છે.

દરિયો ન ખેડવા માછીમારોને ચેતવણી

તારીખ 17થી 21 સુધીમાં દરિયો ન ખેડવા માછીમારોને હવામાન વિભાગે ચેતવણી આપી છે.

આ પણ વાંચો: બોટાદમાં રેડ એલર્ટ, આજની રાત સાચવવું પડશે, 24 કલાકમાં 15 ઈંચથી વધુ વરસાદ

ચોમાસા દરમિયાન વરસાદથી થયેલ રૂટ અને કિ.મીની વિગતો

gsrtc 1

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon 2025 Gujarat Rain Update Rain Update

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ