2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

આદેશ / ચૂંટણી પહેલા ગુજરાત સરકારે કર્યા મોટા ફેરફાર : 42 ડે.કલેક્ટરની બદલી અને 26 મામલતદારોને બઢતી, જુઓ આખી યાદી

Gujarat government major changes 42 Deputy Collectors transferred and 26 Mamlatdars promotion

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા બદલી અને બઢતીનો સિલસિલો શરૂ થયો છે. ત્યારે આજે રેવન્યૂ ખાતા દ્વારા 42 ડે.કલેક્ટરની બદલી અને 26 મામલતદારોને ડે.કલેક્ટર તરીકે બઢતી કરાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ