ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 2.9ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભય

BIG NEWS / કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 2.9ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભય

Published By: Priykant Shrimali

Last Updated: 03:05 PM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch Earthquake : કચ્છમાં લાંબા સમય બાદ ભૂકંપનો આંચકો, બપોરે 12.05 મિનિટે 2.9 ની તિવ્રતાનો ધરતીકંપ, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Kutch Earthquake : કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠતા લોકોમાં ક્ષણિક ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ બપોરે આશરે 12:05 વાગ્યે નોંધાયેલા આ ભૂકંપની તીવ્રતા 2.9 રિક્ટર સ્કેલ પર માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકાના વોંધ નજીક નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.

આ આંચકો મધ્યમ કક્ષાનો ગણાતો હોવા છતાં તેની અસર સ્થાનિક સ્તરે ખૂબ જ ઓછી રહી હતી અને કોઈ જાનહાની કે મોટી નુકસાનની માહિતી સામે આવી નથી. તેમ છતાં અચાનક અનુભવાયેલા આંચકાથી લોકો થોડા સમય માટે ગભરાઈ ગયા હતા અને ખુલ્લી જગ્યાઓ તરફ દોડી ગયા હતા.

આ પણ વાંચો : હળવદમાં કેનાલમાં ડૂબી જતા બે માસૂમ બાળકના મોત, પિતા સાથે ન્હાવા પડ્યા હતા

નોંધનીય છે કે, આ પહેલાં પણ 17 જાન્યુઆરીના રોજ કચ્છના ખાવડા વિસ્તારમાં 4.1 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. સતત આવતાં આ પ્રકારના નાના-મોટા આંચકાઓને કારણે કચ્છ વિસ્તાર હંમેશા સીસ્મિક રીતે સંવેદનશીલ ગણાય છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, આવી ઓછી તીવ્રતાવાળા ભૂકંપો સામાન્ય રીતે મોટી અસર કરતા નથી, પરંતુ તે પ્રદેશની ભૂગર્ભીય સક્રિયતાનું સંકેત આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch earthquake news Bhachau Vondh epicenter Khavda earthquake

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ