ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Board announces date for Std. 10 and 12 examinations

BIG BREAKING / ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ગુજરાત બોર્ડે જાહેર કરી પરીક્ષાની તારીખ

Published By: Ronak

Last Updated: 02:31 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જેમા અગામી 28 માર્ચ થી 12 એપ્રિલ સુધી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે

ADVERTISEMENT

  • ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર
  • ધોરણ 10 અને 12 પરીક્ષાની તારીખ જાહેર
  • 28 માર્ચ થી 12 એપ્રિલ સુધી લેવાશે પરીક્ષા

ગુજરાતમાં બોર્ડની પરિક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા ગુજરાત બોર્ડ દ્વારા પરિક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. કોરોનાને કારણે આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ વધારે કર્યો હતો. જોકે હાલતો શાળાઓ દ્વારા 100 ટકા ઓફલાઈન શિક્ષણ શરૂ કરીને ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. 

ટૂંક સમયમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ થશે જાહેર 

આપને જણાવી દઈએ કે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. ટૂંક સમયમાં ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ રજૂ કરી દેવામાં આવશે. જોકે હાલ તો બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ તે તારીખને અનુલક્ષીને પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી શકે.  

થીયરી અને પ્રેક્ટીકલની પરીક્ષા એકજ સેન્ટર પર લેવાશે 

ઉલ્લેખનીય છે કે અગાઉ પરીક્ષાની તારીખ માટે જે પરિપત્ર રજૂ કરવામાં આવ્યો હતો. તે મુજબ 12 સાયન્સ પ્રેકટીકલની પરીક્ષાઓ લેવામાં આવશે. જેમા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ ટાઈમ ટેબલ મુજબ પરીક્ષા લેવાશે અને ટાઈમ ટેબલ પણ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે બોર્ડ દ્વારા જે થીયરીની પરીક્ષા માટે જે સેન્ટર નક્કી કરવામાં આવશે ત્યાજ પ્રેક્ટીકલની પરીક્ષા પણ લેવામાં આવશે 
 

સંકળાયેલા મુદ્દાઓ

28 march to 12 april 28 માર્ચથી 12 એપ્રીલ Exam Date Gujarat bord std 10th and 12th ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 પરીક્ષા પરીક્ષાની તારીખ Bord exam date

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ