બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / અજબ ગજબ / groom tested corona positive bride marry with his cardboard

જુગાડ / લે આલે! વરરાજા વિના જ દુલ્હને કરી લીધા લગ્ન, પછી જુઓ કેવી રીતે નાચ્યા જાનૈયા

Khyati

Last Updated: 12:04 PM, 21 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નનો દિવસ વર અને વધુ માટે ખાસ હોય છે. પરંતુ જો વરરાજા વિના જ લગ્ન થઇ જાય તો, જાણીને નવાઇ લાગે કે આવુ કેવી રીતે શક્ય બને.કે વરરાજા પોતાના લગ્નમાં ગેરહાજર હોય

  • વરરાજા વિના દુલ્હને કર્યા લગ્ન
  • સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
  • યુઝર્સ કરી રહ્યા છે ટીકા

કોરોના કાળમાં તો ઘણા એવા કપલ હશે કે જેઓના લગ્ન અટકી ગયા.  લગ્નની જોરશોરથી તૈયારીઓ કરી દીધી તેવામાં લોકડાઉન આવી ગયું.  લોકડાઉન દૂર કર્યુ તો લિમિટેડ માણસો લગ્નમાં નક્કી કરવામાં આવ્યા. પરંતુ લિમિટેડ માણસમાં પણ લગ્ન ત્યારે જ થાય જ્યારે દુલ્હા- દુલ્હન સ્વસ્થ હોય. કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે પરંતુ એવુ નથી કે કોરોના રહ્યો જ નથી.  ત્યારે જો તમારા જ લગ્ન હોય અને તમે કોવિડ પોઝિટીવ આવો તો ?  સ્વાભાવિક છે કે લગ્ન રોકાઇ જાય . પરંતુ એક એવુ કપલ સામે આવ્યુ કે  દુલ્હાને કોરોના થયો હોવા છતાં પણ લગ્ન કર્યા, જાણો કેવી રીતે.

કોરોના હોય તો શું થઇ ગયુ, લગ્ન તો કર્યા જ

દુલ્હેરાજા સેમ ગ્રીનબર્ગ અને તેની પત્ની અમાન્ડા મેશેલના લગ્ન હતા.  પરંતુ લગ્નના થોડા દિવસ પહેલા જ સેમ ગ્રીન બર્ગ કોરોના પોઝિટીવ આવ્યો. આ સ્થિતિમાં લગ્ન મુલતવી રાખવા સિવાય બીજો કોઇ રસ્તો ન હતો. પરંતુ  બંનેએ લગ્ન પોસ્ટપોર્ન ન રહે તે માટે નવો જ કિમીયો શોધી નાંખ્યો. તેઓએ એવો આઇડિયા અજમાવ્યો કે તેનો વીડિયો વાયરલ થતા ચોમેર તેની ચર્ચા થઇ રહી છે. 

વરરાજાને થઇ ગયો કોરોના

કોરોના પોઝિટીવ દુલ્હે રાજા તો લગ્નમાં આવી શકે નહી. આથી  તેમનું કાર્ડ બોર્ડનું આબેહૂબ એક મોટુ સ્ટેચ્યુ બનાવી દેવામાં આવ્યું અને લગ્નની વિધી કરવામાં આવી. જી હા. આ વીડિયોમાં આપ જોઇ શકો છો કે દુલ્હન તેના કાર્ડબોર્ડ વાળા દુલ્હા સાથે એન્ટ્રી લઇ રહી છે. સેરેમની  સ્થળ પર પણ દુલ્હાનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યુ છે. 

કાર્ડબોર્ડ પર વરરાજા તૈયાર કરાયા

આ વીડિયો જોઇએ છે લાગે ને નવાઇ, દુલ્હેરાજા વિના પણ લગ્ન અટક્યા નહી.  રિતરિવાજ મુજબ દુલ્હને હસતા મોઢે ખુશી ખુશી લગ્ન કર્યા. કાર્ડબોર્ડ પર દુલ્હેરાજા બનાવીને લગ્ન કર્યા. એવું પણ માહિતી મળી રહી છે કે આ બંને કપલના લગ્ન અગાઉ ઘણી વાર અટકી ગયા હતા. આથી તેઓ આ વખતે કોઇ પણ સંજોગોમાં લગ્નનો પોસ્ટપોર્ન કરવા માંગતા ન હતા. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DJ Bedro (@dj_bedro)

કેટલાક લોકોએ કર્યા ટ્રોલ

જ્યાં એક તરફ લોકો આ લગ્નને ફેશનેબલ ગણાવી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોને વર માટે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે તેઓએ લગ્ન મોકૂફ રાખવા જોઈએ, આ દિવસ જેટલો દુલ્હનનો છે તેટલો જ વરનો પણ હોવો જોઈએ. કેટલાક યુઝર્સે કહ્યું કે વર વગર લગ્ન કેવી રીતે થઈ શકે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ