બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / green tea benefits mix mint leaves cinnamon ginger lemon stevia leaves health tips

Health Tips / Green Teaમાં મિક્સ કરો આ 4 વસ્તુઓ, કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો ખતરો થશે દૂર

Arohi

Last Updated: 07:19 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રીન ટી પીવી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે, પરંતુ જો તેમાં બીજી કેટલીક હેલ્ધી વસ્તુઓ ઉમેરવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણો ફાયદો થઈ શકે છે.

  • ગ્રીન ટી પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક 
  • તેમાં મિક્સ કરો આ 4 વસ્તુઓ 
  • આ જીવલેણ બીમારીઓનો દૂર થશે ખતરો  

એમાં કોઈ શંકા નથી કે દૂધ, ખાંડ અને ચાની ભૂકીથી બનેલી ચા કરતાં ગ્રીન ટી પીવી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. મોટાભાગના સ્વાસ્થ્ય નિષ્ણાંતો વજન ઘટાડવા અને ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે આ હર્બલ ટી પીવાની સલાહ આપે છે. 

પરંતુ શું તમે જાણો છો કે જો ગ્રીન ટીમાં કેટલીક ખાસ વસ્તુઓ મિક્સ કરવામાં આવે તો તેના ગુણો ખૂબ વધી જાય છે. આજે અમે એવી 4 વસ્તુઓનો ઉલ્લેખ કરી રહ્યા છીએ જેને ગ્રીન ટીમાં મિક્ષ કરીને પીવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે.

ફુદીનાના પાન અને તજ
કેટલાક લોકો ગ્રીન ટીમાં ફુદીનાના પાન અને તજ ઉમેરે છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પાચનક્રિયા પણ સુધરે છે. તેનું સેવન કર્યા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તેથી વજન પણ ઘટવા લાગે છે.

આદુ
આદુ એક એવો મસાલો છે, જેનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારે છે પરંતુ શું તમે જાણો છો કે જો તેને ગ્રીન ટીમાં મિક્સ કરીને પીવામાં આવે તો સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો થાય છે. તેની મદદથી ન માત્ર રોગપ્રતિકારક શક્તિ વધે છે પરંતુ તે કેન્સર જેવી ખતરનાક અને જીવલેણ બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.

લીંબુ
લીંબુ જ્યારે ગ્રીન ટી સાથે મિક્ષ કરવામાં આવે છે. ત્યારે તેનો કડવો સ્વાદ ઓછો થાય છે અને એન્ટીઑકિસડન્ટોને વધારવામાં મદદ કરે છે જે આપણા શરીરને ફાયદો કરે છે. જો તમને વધુ અસર જોઈતી હોય તો લીંબુનો રસ એડ કરો.

સ્ટીવિયાના પાંદડા
સ્ટીવિયા એક સુરક્ષિત સ્વીટનર છે અને કોઈપણ નુકસાન પહોંચાડ્યા વિના ગ્રીન ટીમાં મીઠાશ ઉમેરી શકે છે. જો તમે તેનું નિયમિત સેવન કરશો તો માત્ર કેલરી જ નહીં પરંતુ બ્લડ શુગર લેવલ પણ ઘટશે. ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓને આ રીતે ગ્રીન ટી પીવાની સલાહ આપવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ