ક્રાઈમ / સરકારની દારૂબંધીની વાતોની ફજેતી થઈ, ભાજપના પૂર્વ સાંસદનો પૌત્ર 312 વિદેશી દારૂની બોટલ સાથે ધરપકડ

grandson of a former BJP MP was caught with alcohol in Panchmahal

ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પૌત્રને દારૂના જથ્થા સાથે પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે, દિવ્યરાજસિંહ ચૌહાણ ઉર્ફે રાજાની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ