બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GPSC 2024 Bharti calender, 1625 new job alert in gujarat government

BIG BREAKING / GPSCએ વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર કર્યું જાહેર, 1625 જગ્યાઓ પર થશે ભરતી, જુઓ સમગ્ર કાર્યક્રમ

Published By: Vaidehi

Last Updated: 05:48 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GPSC એ 2024નાં વર્ષમાં ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે.

  • સરકારી નોકરી શોધતા લોકો માટે મોટી ખબર
  • GPSCએ 2024 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું
  • સંભવિત 1625 જગ્યાઓ પર થશે ભરતી

GPSC એ 2024નાં વર્ષમાં ગુજરાતનાં સરકારી વિભાગમાં ભરતી  અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. માહિતી અનુસાર આ વર્ષે 1625 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. આ આંકડો સંભવિત છે...આગળ જતાં તેમાં વધઘટ થઈ શકે છે.

મમદનીશ ઈજનેર વર્ગ-2 ની 96 જગ્યા પર ભરતી   કરાશે
ગુજરાત ઈજનેરી સેવા વર્ગ-1,2 ની 16 જગ્યા પર ભરતી   કરાશે
રાજ્ય વેરા નીરીક્ષક વર્ગ 3 ની 573 જગ્યા માટે ભરતી કરાશે
વીમા તબીબી અધિકારી વર્ગ 2 ની 147 જગ્યા પર ભરતી   કરાશે
બાગાયત અધિકારી વર્ગ-2 ની 25 જગ્યા પર ભરતી   કરાશે

 


 

 

વધુ માહિતી માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ  https://gpsc.gujarat.gov.in/ પર અથવા તો આયોગનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ GPSC OFFICIALને ફોલો કરવાની સલાહ આયોગ દ્વારા આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

GPSC 2024 Bharti ભરતી સરકારી નોકરી GPSC 2024 Bharti

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ