બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક મસાલા / આઇફોન 16eને ટક્કર આપવા આવી રહ્યો છે ગૂગલ પિક્સેલ 9a, જાણો ફીચર્સ અને વિશેષતા

ટેક્નોલોજી / આઇફોન 16eને ટક્કર આપવા આવી રહ્યો છે ગૂગલ પિક્સેલ 9a, જાણો ફીચર્સ અને વિશેષતા

Last Updated: 07:06 PM, 27 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google દ્વારા Pixel 9 સિરીઝનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવનાર છે. આ ફોન iPhone 16 ને સમકક્ષ હોઈ શકે છે. અહીંયા આ બનેં ફોન વચ્ચેના તફાવત જાણવાનો પ્રયાસ કરીશું.

ગૂગલ ટૂંક સમયમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરશે. અહીંયા Pixel 9a વિશે વાત થઈ રહી છે, જે Google ની Pixel 9 સિરીઝનો સૌથી સસ્તો ફોન હશે. કંપની આ ફોનને પ્રિવિયસ વર્ઝન એટલે કે Pixel 8a ની કિંમતે લોન્ચ કરી શકે છે. જો તમે પણ આ નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ અહેવાલમાં iPhone 16 સાથેની સરખામણી જાણો. iPhone 16E ના સ્પેસિફિકેશન્સ iPhone 16 મોડેલથી કેટલા અલગ છે. શું iPhone 16e સ્પેસિફિકેશન્સ iPhone 16 મોડેલને ટક્કર આપી શકે છે? ચાલો આ બંને વચ્ચેનો તફાવત જાણીએ.

  • iPhone 16, Apple iPhone 16e થી કેટલો અલગ ?

લેટેસ્ટ Apple iPhone 16E મોડેલમાં A18 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં નવા સોફ્ટવેર iOS 18 માટે સપોર્ટ આપવામાં આવ્યો છે. iPhone 16e સ્પેસિફિકેશન્સ હેઠળ તેમાં 60Hz ના રિફ્રેશ રેટ સાથે 6.1-ઇંચની સ્ક્રીન છે. iPhone 16E ના સ્પેસિફિકેશન્સમાં યુઝર્સને 8GB RAM સાથે 512GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. જો iPhone 16 મોડેલ વિશે વાત કરીએ તો તેમાં Apple A18 ચિપસેટ આપવામાં આવી છે. તેની સાથે iOS 18 માટે સપોર્ટ પણ આવે છે. આ મોડેલમાં 60Hz નો રિફ્રેશ રેટ પણ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં iPhone 16 મોડેલમાં 8GB RAM અને 512GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ પણ આવે છે.

  • Apple iPhone 16e અને iPhone 16 નો કેમેરા કેવો?

જો તમે Apple iPhone 16Eના પ્રાઈમરી કેમેરા વિશે વાત કરવી હોય તો તો તેમાં 48MP ફ્યુઝન સિંગલ કેમેરા સેટઅપ જોવા મળે છે. જેમાં 2 ઇન 1 કેમેરા સિસ્ટમ છે. તેમાં પોટ્રેટ મોડ અને ડેપ્થ મોડ છે. iPhone 16e ના સ્પેસિફિકેશન્સમાં 12MP સેલ્ફી કેમેરા છે. iPhone 16E ના સ્પેસિફિકેશન્સ હેઠળ યુઝર્સને 26 કલાકનો વીડિયો પ્લેબેક સમય મળે છે. તે USB C સપોર્ટ પણ આવે છે.

iPhone 16 ના બેક પેનલ પર ડબલ કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યું છે. તેમાં 48MPનો મેઈન કેમેરા છે જેમાં વાઇડ એંગલ કેમેરા લેન્સ છે. iPhone 16 માં 12MP અલ્ટ્રાવાઇડ એંગલ કેમેરાછે. તે OIS,ઓટો ફોકસ અને 4K રેકોર્ડિંગને પણ સપોર્ટ કરે છે. તો યુઝર્સને 12MP વાઇડ એંગલ સેલ્ફી કેમેરા મળે છે. iPhone 16માં 27 કલાકના વીડિયો પ્લેબેક ટાઇમનો દાવો કરાયો છે.

વધુ વાંચો : ઈન્ટરનેટ વગર ચાલશે YouTube! બસ આ ટ્રિક અજમાવો, ડેટાની થશે મહાબચત

  • Apple iPhone 16E અને iPhone 16માં કોને કરવું પસંદ?

જો તમે એપલનો નવો સસ્તો આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો અમે તમને જણાવી દઈએ કે એપલ આઈફોન 16e ની કિંમત 59900 રૂપિયાથી શરૂ થાય છે. રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ઘણા લોકોને iPhone 16e ના સ્પેસિફિકેશન્સ પસંદ આવી રહ્યા છે. iPhone 16E ના સ્પેસિફિકેશન્સ iPhone 16 મોડેલથી થોડા અલગ છે. Apple iPhone 16E નું વેચાણ 28 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે. તમે આ ફોનને નો કોસ્ટ વગર EMI પર ખરીદી શકો છો. બીજી તરફ iPhone 16 મોડેલની કિંમત 79900 રૂપિયાથી શરૂ થાય છે. તમે જરૂરિયાત અને પસંદગી મુજબ આમાંથી કોઈપણ મોડેલ પસંદ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pixel 9 Google Smartphone iPhone 16
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ