બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ SSC સિલેક્શન પોસ્ટ ફેઝ-10 ભરતી 2022 ની સૂચના બહાર પાડી છે.10મું, 12મું પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાનો સોનેરો અવસર છે.SSC ભરતી 2022ના ઓનલાઈન આવેદન 12 મે થી શરુ થઈ ચુક્યા છે.ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર SSCની સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર જઈને એપ્લાય કરી શકે છે.SSC સિલેક્સન પદ ચરણ 10-2022 પરીક્ષા 2022માં યોજાશે.
SSC ખાલી જગ્યા 2022 વિગતો
ADVERTISEMENT
આ ભરતી અભિયાનના માધ્યમથી કુલ 2065 પદ ભરાશે.તેમા SC માટે 248 સીટ, ST માટે121 સીટ, OBC માટે 599 બેઠક, OTHERS 915 જગ્યા, ESM માટે 50 જગ્યાં, OH માટે 30 જગ્યા, HH માટે 16 જગ્યા, VH માટે 11 જગ્યા,અન્ય માટે 08 પદ અને EWS કેટેગરી માટે 182 જગ્યા સામેલ છે.
SSC ભરતી 2022: અહીં મહત્વની તારીખો તપાસો
ADVERTISEMENT
ઓનલાઈન આવેદનની શરુઆત - 12 મે 2022થી
આવેદન જમા કરવાની છેલ્લી તારીખ - 13 જુન 2022 (રાત 11.30 વાગ્યા સુધી)
ADVERTISEMENT
ઓનલાઈન ફી ભરવાની અંતિમ તારીખ - 16 જુન 2022 (રાત 11.30 વાગે )
ઑફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ - 16 જૂન 2022 (11.30 PM)
ADVERTISEMENT
ચલણ દ્વારા ચુકવણી કરવાની છેલ્લી તારીખ (બેંકના કાર્ય સમય દરમિયાન) - 18 જુન 2022
અરજી ફોર્મમાં સુધારા માટે વિન્ડોની સુવિધા - 20 થી 24 જૂન 2022 (રાત્રે 11:00 વાગ્યા સુધી)
ADVERTISEMENT
કમ્પ્યુટર આધારિત પરીક્ષાની તારીખ - ઓગસ્ટ 2022
કોણ કરી શકે છે આવેદન ?
SSC સિલેક્શન પોસ્ટ ફેઝ - 10 માટે પાત્રતા પોસ્ટ લેવલ અનુસાર અલગ- અલગ છે.માન્ય બોર્ડમાંથી મેટ્રિક (વર્ગ 10મું), મધ્યવર્તી (વર્ગ 12મું) અને માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી ધરાવનાર અરજી કરી શકે છે. બીજી બાજુ, જો આપણે વય મર્યાદા વિશે વાત કરીએ, તો 1 જાન્યુઆરી, 2022 સુધીમાં, પાત્ર ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ જ્યારે મહત્તમ વય મર્યાદા ફક્ત 30 વર્ષ સુધીની છે.જો કે, આરક્ષિત વર્ગ ના ઉમેદવારો સરકારી માપદંડના અનુસાર વધુમાં વધુ ઉંમર સીમામાં છૂટ અપાશે.વધુ જાણકારી માટે sscની વેબસાઈટ પર પ્રકાશિત કરેલ ભરતી નોટિફિકેશનનો ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલ છે.
અરજી ફી
જનરલ, EWS અથવા OBC કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે જ્યારે મહિલાઓ સહિત અન્ય તમામ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે...
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.