સાઉથ ફિલ્મ / ગોડ ફાધર Teaser : મેગાસ્ટાર ચિરંજીવી સાથે એક્શન અવતારમાં સલમાન ખાન, ધમાકેદાર છે વીડિયો

God father teaser mega star chiranjeevi and salman khan action

બૉલીવુડના ભાઈ સલમાન ખાન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઇ ગયા બાદ હવે સાઉથ સિનેમા પર પણ જોવા મળશે. ચિરંજીવી સાથે એક ફિલ્મમાં તેઓ જોવા મળશે. જે ફિલ્મનું ટીઝર જાહેર કરી દેવાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ