બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ગણેશજીની તસવીર
ભગવાન શ્રીગણેશજીની કોઈ તસવીક કે મૂર્તિ ભેટમાં આપવી અથવા ભેટમાં મળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ભેટ મળવાથી પરિવારમાં સુખ શાંતિ જળવાય છે.
ADVERTISEMENT

માટીમાંથી બનેલી કોઈ વસ્તુ
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમે કોઈ માટીમાંથી બનેવું શો-પીસ ગિફ્ટમાં આપો છો અથવા તમને આવી કોઈ ગિફ્ટ મળે તો તે ખૂબ જ શુભ સંકેત છે. તેનાથી તમને અટકેલાં પૈસા મળવા લાગે છે અને આવકમાં પણ વધારો થાય છે.
હાથીની પ્રતિમા
ADVERTISEMENT
કોઈ શુભ પ્રસંગે હાથી અથવા હાથીની જોડી આપવી અથવા ભેટમાં મળવી ખૂબ જ શુભ છે. તમે ચાંદી, સોનુ, પીત્તળ અથવા લાકડાના હાથી આપી શકો છો.
ચાંદીની કોઈ વસ્તુ
ADVERTISEMENT
શાસ્ત્રોમાં ચાંદી આપવી અથવા ચાંદીની કોઈ ભેટ મળવી મંગલમયી માનવામાં આવે છે. જ્યારે સોનુ ભેટમાં આપવું ન જોઈએ. ચાંદીનો સિક્કો અથવા કોઈ વસ્તુ મળવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
સાત ઘોડા
ADVERTISEMENT
સાત સફેદ ઘોડાની જોડી ફેંગશૂઈમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાત સફેદ ઘોડાની તસવીર, પેન્ટિંગ કે શો પીસ ગિફ્ટમાં મળવું અથવા કોઈને આપવું ગુડલક વધારે છે અને આવકમાં વધારો થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.