બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / getco recruitment 2021 vacancies on 352 je vidyut sahayak posts apply online check details
Last Updated: 10:32 AM, 11 June 2021
ADVERTISEMENT
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)એ વિધુત જૂનિયર એન્જિનિયરના પદની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. પાત્ર અને ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ getcogujarat.com પર 18 જૂન 2021થી GETCO JE દાખલ 2021 માટે અરજી કરી શકે છે . આ ભરતી અભિયાન હેઠળ કુલ 353 જગ્યાઓ ભરવાની છે. જેમાંથી 2300 જગ્યા વીએસજેઈ (ઈલેક્ટ્રિકલ)ની કેટેગરીમાં છે અને 52 જગ્યા વીએસજેઈ (સિવિલ)ની કેટેગરીમાં છે.
મહત્વપૂર્ણ તારીખ
ADVERTISEMENT
અરજીની શરુઆતની તારીખ 18-જૂન 2021
અરજીની અંતિમ તારીખ - લીંક ખુલવા પર તિથિથી 21 દિવસોની અંદર (8 જુલાઈ 2021)
GETCOની ભરતી જગ્યાઓ
કુલ પોસ્ટ- 352
ઈલેક્ટ્રિકલ -300
સિવિલ- 52
ADVERTISEMENT
શૈક્ષણિક યોગ્યતા
જૂનિયર એન્જિનિયર ઈલેક્ટ્રિકલ
ADVERTISEMENT
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની પાસે UGC/AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ યુનિવર્સિટીમાંથી બીઈ(ઈલેક્ટ્રિકલ), બી ટેક((ઈલેક્ટ્રિકલ), ઈલેક્ટ્રોનિક્સ કે બન્નેની ડિગ્રી ફરજીયાત છે. સાથે ઉમેદવારોએ 7માં અને 8માં સેમેસ્ટરમાં 55 ટકા અંક હોવો જરુરી છે.
.jpg)
ADVERTISEMENT
જૂનિયર એન્જિનિયર સિવિલ
આ ભરતી માટે ઉમેદવારોની પાસે UGC/AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ યુનિવર્સીટીમાંથી બી.ઈ (સિવિલ), બી. ટેક (સિવિલ)ની ડિગ્રી ફરજિયાત છે. સાથે ઉમેદવારને બન્ને સેમેસ્ટરમાં 7 અને 8માં સેમેસ્ટરમાં 55 ટકા અંક પણ જરુરી છે.
ADVERTISEMENT
આ ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજી ભાષા પર સારી રીતે પકડ હોવી જરુરી છે. સાથે કોમ્પ્યૂટર પર સારો કમાન્ડ હોવો જરુરી છે.

GETCO JE ઉંમર મર્યાદા
સામાન્ય વર્ગ માટે 35 વર્ષ
ઈડબ્લ્યૂએસ, એસસી, એસટી, સામાજિક અને શૈક્ષણિક રુપથી પછાત વર્ગ માટે -40 વર્ષ
GETCO JE દાખલ 2021 માટે અરજી કેવી રીતે કરશો
આ ભરતી માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ getcogujarat.com પર જઈને આવેદન કરી શકે છે. રજિસ્ટ્રેશન બાદ ઉમેદવારે ફોર્મની પ્રિંટઆઉટ ભવિષ્ય માટે પોતાની પાસે રાખવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.