ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / Gautam Adani's son will handle this new business of the company, an official announcement may be made soon
ADVERTISEMENT
ADVERTISEMENT
હાલમાં જ અદાણી ગ્રુપે બે સિમેન્ટ કંપની કુલ રુ.10.5 અરબ ડોલરમા ખરીદી છે. અદાણી ગ્રુપનો આ બિઝનેસ ગૌતમ અદાણીનો 35 વર્ષીય દિકરો કરણ અદાણીને સંભાળવા માટે આપવામાં આવશે. કરણ અદાણી હાલમાં પોર્ટ સંભાળી રહ્યા છે. તેઓ અદાણી પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લી. ના સીઈઓ છે.
ગૌતમ અદાણી હાલ બીજો નંબરના સૌથી ધનિક વ્યક્તિ
ADVERTISEMENT
સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ગૌતમ અદાણી તેના સિમેન્ટના ઉધોગને વધારવા માટે અમુક વરીષ્ઠ અધિકારીઓનો પણ સમાવેશ કરવાની વિચારણા ચાલી રહી છે.
ગૌતમ અદાણી માટે આ વર્ષ ખૂબ જ મહત્વનું છે કારણ કે આ વર્ષો તેઓની સંપત્તિમાં વધારો થયો છે અને તેઓ દુનિયાના બીજા નંબરના અમીર વ્યક્તિ બની ગયા છે. ગૌતમ અદાણીની આગળ માત્ર એલન મસ્ક જ છે. ગૌતમ અદાણીએ મુકેશ અંબાણી, બિલ ગેટ્સ અને વોરેન બફેટ જેવા દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે. ત્યારે હવે તેઓ દુનિયાના બીજો નંબરના ધનીક જેક બોજોસથી આગળ ચાલી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ