બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / Gauahar Khan will reportedly marry His Boyfriend Zaid Darbar Next month claims reports

બોલિવૂડ / બિગ બોસ ફેમ ગૌહર ખાન ગુજરાતના આ જાણીતા સંગીતકારના દીકરા સાથે કરશે લગ્ન, જાણો તારીખ

Noor

Last Updated: 10:24 AM, 22 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌહર ખાન હાલમાં જ બિગ બોસ 14ના ઘરમાં બે અઠવાડિયા રોકાઈને બહાર આવી છે. ઘરમાંથી બહાર આવ્યા બાદ હવે ગૌહર ખાન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. ગૌહર ખાન છેલ્લાં ઘણાં સમયથી મ્યુઝિક કમ્પોઝર ઝૈદ દરબારને ડેટ કરી રહી છે.

  • ગૌહર ખાન બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે કરશે લગ્ન
  • બંને 22 નવેમ્બરે કરી શકે છે લગ્ન
  • ગૌહર હાલમાં જ બિગ બોસના ઘરમાંથી બહાર નીકળી છે

એક રિપોર્ટ મુજબ ગૌહર ખાન અને ઝૈદ દરબાર 22 નવેમ્બરના રોજ લગ્ન કરી શકે છે. ગૌહર ખાનના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે તેની બહેન નિગાર ખાન આવતા મહિને લગ્ન માટે ભારત આવી રહી છે.

રિપોર્ટ મુજબ લગ્નના બધાં જ ફંક્શન મુંબઇમાં થશે અને બંને પરિવારોએ પણ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અગાઉ એક ઈન્ટરવ્યૂમાં જૈદના પિતાએ કહ્યું હતું કે જો તે ગૌહર સાથે લગ્ન કરે છે તો મને કંઈ વાંધો નથી. ઝૈદ 29 વર્ષનો છે, તે જાણે છે કે તે શું કરી રહ્યો છે. 

ગૌહરથી પાંચ વર્ષ નાનો છે ઝૈદ

ગૌહર ખાન ઝૈદ કરતા પાંચ વર્ષ મોટી છે. ઝૈદ દરબારના પિતા ઇસ્માઇલ દરબારે કહ્યું- 'ગૌહર તેના કરતા 8 વર્ષ મોટી હોવાથી એક પિતા તરીકે લગ્ન કરતાં પહેલાં ખાતરી કરવી જરૂરી છે કે તેમને પ્રેમ સાચો છે કે નહીં. મારો દિકરો શ્યોર લાગે છે. મારી પત્ની આયશાને પણ ગૌહર સાથે વાત કર્યા બાદ તેમનો પ્રેમ સાચો લાગ્યો. તમને જણાવી દઈએ કે ગૌહર ખાન 37 વર્ષની છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

It feels lively around you ! See you super soon♥️ #Gaza🦋

A post shared by Zaid Darbar (@zaid_darbar) on

ઈસ્માઈલ દરબારનો દિકરો છે ઝૈદ

ઝૈદ દરબાર દેવદાસ અને હમ દિલ દે ચૂકે સનમના મ્યુઝિક ડાયરેક્ટર ઈસ્માઈલ દરબારનો દિકરો છે. ઇસ્માઇલ દરબારે જણાવ્યું હતું કે બિગ બોસ 14ના ઘરે ગૌહર ગઈ એ પહેલાં જ ઝૈદ ગૌહરને ઘરે મળવા લાવ્યો હતો. ગૌહર લગભગ 4 કલાક સાથે હતી. અમારી સાથે ડિનરમાં બિરયાની ખાધી. જો સારી વાઈબ્સ ના હોય તો કોઈની સાથે 4 મિનિટ પર બેસી ન શકાય. ઝૈદે મને જણાવ્યું કે એ મને એકબીજાને લઈને સીરિયસ છે અને મને તેમાં કોઈ વાંધો નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ