બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Fraudulent temptation to get a job in America

ઠગાઇ / પરદેશમાં નોકરીના અભરખા જોજો મોંઘા ન પડે! અમદાવાદના પરીવાર સાથે જે બન્યું તે જાણી ચોંકી જશો

Khyati

Last Updated: 12:07 PM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અમેરિકામાં નોકરી અપાવવાનું કહીને 6.99 લાખ રૂપિયા લઇને શખ્સ ફરાર, ઇસનપુર પોલીસે નોંધી ફરિયાદ

  • અમેરિકામાં નોકરી આપવાની લાલચ આપી ઠગાઇ
  • 6.99 લાખ રૂપિયા લઇને થઇ ગયો ફરાર
  • ઇસનપુરમાં નોંધાઇ પોલીસ ફરિયાદ 

આજકાલ લોકો વિદેશ જવા માટે એટલા ઘેલા થયા છે કે અજાણી વ્યક્તિ પર પણ આંધળો વિશ્વાસ કરતા ખચકાતા નથી. વિદેશ જવાની લ્હાયમાં કરોડો રૂપિયાનું દેવુ કરી નાંખી પણ વિદેશ જઇને જ ઝંપે. આવા લોકોની સંખ્યા  હાલમાં વધી રહી છે. લોકો એવા અધીરા બને છે વિદેશ જવા કે તેઓની આ બાબતનો ફાયદો ઉઠાવવા લંપટો બેઠા જ છે. ત્યારે વધુ એકવાર વિદેશમાં નોકરી અપાવવાના નામે  ઠગાઇ થઇ હોવાનું સામે આવ્યું છે. 

USમાં નોકરીની લાલચ આપી લાખોની ઠગાઇ

અમદાવાદના ઇસનપુરની ઘટના છે. અહીં વિઝા કન્સલ્ટીંગનું કામ કરતા એક વ્યક્તિ સાથે ગઠીયો 6.99 લાખની છેતરપિંડી આચરીને ફરાર થઇ ગયો. ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે કે અમેરિકામાં નોકરી આપવાના નામે એક વ્યક્તિ 6.99 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયો.જો કે આવી ઘટના પહેલી વાર નથી બને. અનેકવાર આવા કિસ્સાઓ સામે આવે છે. વિઝા આપવવાના બહાને લૂંટેરાઓ લાખો ખંખેરીને ફરાર થઇ જાય છે. તેમ છતાં હજી લોકો વિદેશનું નામ પડે એટલે આંખ બંધ કરીને મોં માંગી કિંમત આપવા તૈયાર થઇ જાય છે. જો કે હાલમાં ઇસનપુર પોલીસે ફરિયાદને પગલે આરોપીને શોધવા તપાસના ચક્રો તેજ કર્યા છે. પ


અમેરિકા જવાની લાલચ આપી ગોંધી રાખ્યો

હમણા થોડા સમય પહેલા જ મહેસાણામાં વિદેશ જવાની લાલચને ગોંધી રખાયો હોવાની ઘટના બની હતી.  4 એજન્ટ સામે 1.12 કરોડ રૂપિયાની ઠગાઇ કરાઇ હોવાની ફરિયાદ નોંધાઇ હતી. અમેરિકા જવાની લાલચ આપીને શખ્સને કોલકત્તામાં ગોંધી રાખ્યો હતો. આ મામલે મહેસાણા કોર્ટે બંને આરોપી એજન્ટના  આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ