ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / former junior hockey player on footpath

મદદ / આ દિગ્ગજ ખેલાડી આજે ફૂટપાથ પર જીવી રહ્યો છે જિંદગી, ખેલમંત્રી અને બિગ બી આવ્યા મદદે

Published By: Ravi

Last Updated: 01:10 PM, 30 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની ટીમ માટે હોકી સ્ટીક સાથે રમેલા આ ખેલાડીએ વિચાર્યું પણ નહિ હોય કે તેને આવા દિવસ દેખવા પડશે. કડકડતી ઠંડીમાં આ ખેલાડી દિલ્લીના ફૂટપાથ પર પડકારજનક દિવસ પસાર કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ખેલાડીની ઓળખ સામે આવી તો ખેલ મંત્રી કિરણ રીજીજુ અને બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચન પણ મદદ માટે આગળ આવ્યા.

ADVERTISEMENT

  • પૂર્વ ખેલાડીની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ
  • ફૂટપાથ પર પડકારજનક દિવસ પસાર કરી રહ્યો છે આ ખેલાડી 

કડકડતી ઠંડીમાં આ ખેલાડી દિલ્લીના ફૂટપાથ પર પડકારજનક દિવસ પસાર કરી રહ્યો છે

આ ખેલાડીની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ચુકી છે. એક પોસ્ટ અનુસાર આ ખિલાડીનું નામ અમરજીત સિંહ છે. તે જુનિયર હોકીમાં ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. લંડન અને જર્મનીમાં પણ તેમણે તેમની રમતના આભારી ઘણા વર્ષો વિતાવ્યાં છે. પરંતુ આ પૂર્વ ખિલાડી દિલ્હીના પહાડ ગંજ વિસ્તારમાં કંઈક રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે.


આ ખેલાડી વિશે અત્યારે વધારે જાણકારી નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ જોયા બાદ ખેલ મંત્રી રીજીજુએ મદદ માટે આશ્વાસન આપ્યું. તેમણે ટ્વિટર પર  લખ્યું, ' હું સોશિયલ મીડિયાના માધ્યમથી વારંવાર કહી રહ્યો છું જે ખરેખર ભારત માટે રમ્યાં છે અને હવે તે દયનીય સ્થિતિમાં છે, તો તેને આર્થિક સહાય આપવામાં આવશે. જો અમને તેમનું સરનામું મળે, તો અમે જરૂર મદદ કરીશું.'

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Hockey Kiren Rijiju delhi hockey player Help

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ