BREAKING / પૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડી શ્યામલ ઘોષનું કોલકાતામાં નિધન, સિદ્ધિઓ જાણીને ગૌરવ થશે

former indian footballer shyamal ghosh passes away at age of 71 years

1970ના દાયકામાં રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડી શ્યામલ ઘોષનું 3 જાન્યુઆરીએ કોલકાતામાં 71 વર્ષની વયે બીમારીના કારણે અવસાન થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ