બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / foods shouldnt be made in pressure cooker health tips

સ્વાસ્થ્ય એલર્ટ / પ્રેશર કુકરમાં ભૂલથી પણ ન પકવતા આ ચીજો, નહીં તો હેલ્થને થઇ શકે છે નુકસાન

Bijal Vyas

Last Updated: 11:07 AM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારના ભાગ-દોડના જીવનમાં લોકોને દરેક કાર્ય ઝડપથી કરવુ હોય છે, જેમાં રસોઇ પણ ઝડપી બની જાય તેમ ઇચ્છે છે, જેના માટે પ્રેશર કુકરની મદદ લે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિ પહોંચાડી શકે છે...

  • પ્રેશર કુકરમાં ક્યારેય પણ ડીપ-ફૂડ્સના બનાવવુ જોઇએ
  • ઝડપથી બનનારી શાકભાજીને ક્યારેય પ્રેશર કુકરમાં ના બનાવવું જોઇએ
  • કૂકરમાં બનવાથી સ્વાદ અને પોષક તત્વો નાશ પામે છે

Health Tips: પ્રેશર કુકરે લોકોના જીવનને ખૂબ જ સરળ બનાવી દીધુ છે,કારણ કે પ્રેશર કુકરમાં ભોજન ઝડપથી બની જાય છે. પરંતુ અમુક એવી વસ્તુ છે જે ક્યારેય પણ પ્રેશર કુકરમાં ના બનાવવી જોઇએ. તે સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે યોગ્ય માનવામાં આવતુ નથી. 

પ્રેશર કુકરમાં ક્યારેય પણ ડીપ-ફૂડ્સના બનાવવુ જોઇએ, કારણ કે કુકરની ડિઝાઇન ડીપ-ફ્રાઇડ ફૂડ્સ બનાવવા માટે કરવામાં આવતુ નથી. 

why you should avoid cooking these foods a pressure cooker

ફિજિશયન ડોક્ટરનું કહેવુ છે કે, ડીપ-ફ્રાઇડ ફૂડ્સ માટે પ્રેશર કુકરના ઉપયોગથી આગ લાગવાનો ખતરો ઉત્પન્ન થઇ શકે છે. 

ઝડપથી બનનારી શાકભાજીને ક્યારેય પ્રેશર કુકરમાં ના બનાવવું જોઇએ. કારણ કે તે શાકભાજીમાં રહેલા પોષક તત્વોને હાનિ પહોંચે છે. 

વટાણા, શતાવરી અને ચોળી જેવા શાક ઝડપથી બની જાય છે. તેને કૂકરમાં બનવાથી સ્વાદ અને પોષક તત્વો નાશ પામે છે. 

ભૂલથી પણ પ્રેશર કૂકરમાં ન બનાવતા આ પાંચ વસ્તુઓ, હેલ્થ થશે ઘણું નુકશાન,  ગેસ-એસિડિટી નફામાં I Dont cook rice, potato fish in pressure cooker, it can  damage your health

દૂધ કે ક્રીમ (મલાઇ) જેવી ડેરી પ્રોડક્ટ્સને કુકરમાં બનાવવાથી સ્વાદ ખરાબ થઇ શકે છે. દૂધ કે ક્રીમ ફાટી શકે છે. જો તમે કુકરમાં દૂધ કે ક્રીમ સૂપ બનાવવાનો પ્રયત્ન કરો છો તો સંભવ છે કે મલાઇ ફાટી શકે છે. 

કુકરમાં આખા ઇંડા બનાવવા ખતરનાક હોઇ શકે છે, કારણ કે કુકરમાં ઇંડા ફાટી શકે છે. તેનાથી કુકરમાં આગ લાગી શકે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ